Abtak Media Google News

રર વિજેતાઓને રોકડ પુરસ્કાર રૂ ૫૧૦૦ અને શિલ્ડ એનાયત કરાયા

ઉપલેટા કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા ૨૦૧૮ સૌરાષ્ટ્ર ઉમા રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું તે ગઇકાલે સમાપન થતા રર સ્પર્ધકો વિજેતા થતાં તેમને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા.

Photogrid 1527566168514વિ.પી.ધેટીયા સ્કુલના ગ્રાઉન્ડમાં રવિવારે ૨૦૧૮ ઉમા રામોત્સવનું કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા અને કડવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ નીતીનભાઇ અધેરા સહીત સમાજ શ્રેષ્ઠતાઓના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રમોત્સવમાં સૌરાષ્ટ્રમાંથી રાજકોટ ખંભાળીયા, જામનગર, ભાવનગર, અમરેલી, ઉના, ચોરવાડ, જુનાગઢ સહીત સૌરાષ્ટ્રભરના રમતવીરોએ ભાગ લીધો હતો.

આ રમતોત્સવમાં વોલીબોલ, કેરમ, બેડમીંટ, ચેસ, સહીતની રમતો યોજાઇ હતી. મોડી રાત્રે વિજેતાઓને રોકડ રકમ રૂ ૫૧૦૦ ના પુરસ્કાર તેમજ શિલ્ડ અર્પણ કરવામાં આવતા હતા. આ કાર્યક્રમમાં નગરપાલીકાના ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, દિનેશભાઇ ખડાવાલા, અશોક માકડીયા, અજયભાઇ જાગાણી, ક્રિષ્નાબેન લાડાણીએ આ કાર્યક્રમને સફળ બનાવવા મનીષભાઇ કાલરીયોએ જહેમત ઉઠાવી હતી.કયુબકમાં ડઢાણીયા ભાવેશભાઇ, ચનીયારા કુશ અનીલભાઇ મકવાણા કૈલાશભાઇ

કેમરમાં ઝાલાવડીયા જીત ચેતનભાઇ, પટેલ રામ જીતેન્દ્રભાઇ, ડેડાણીયા હેત હિતેશભાઇ, રાબડીયા ઉમંગ જીતેન્દ્રભાઇ, માણાવદરીયા કેવીન રતીભાઇ, ભેંસદડીયા આશુતોષ ભાવીનભાઇ,

બેડમીન્ટમાં માકડીયા શીવ બીપીનભાઇ, ભાલોડીયા વંશ અશોકભાઇ, દલસાણીયા ઓમ અમીતભાઇ, કાલરીયા જીલ વિજયભાઇ, દલસાણીયા

અમીતભાઇ એમ. રાબડીયા ઉમંગ જીતેન્દ્રભાઇ

ચેસમાં  માંકડીયા યુગ દિપકભાઇ, સવાણી હેત મિતેશભાઇ, ઇસોટીયા દેવ શૈલેશભાઇ, માકડીયા જગદીશભાઇ રવજીભાઇ, ભાલોડીયા હર્ષ કાંતીભાઇ, કણસાગરા પાવન નિમેશભાઇ, વોલીબોમાં ભાવિનભાઇ રાજકોટ વિજેતા બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.