કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીની લોકપ્રિયતા હવે ગુજરાતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે. ગીતા રબારી એ હાલમાં જ સોશિઅલ મીડિયા પર તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેણીએ બ્લુ અને પિન્ક કલરનું ટ્રેડિશનલ શૂટ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકથી તેણીએ તેના ફેન્સના દિલ જીતી લીધા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 460669705 18371848762105340 609620463231221852 n 1080Snapinsta.app 460820470 18371848783105340 2991595092462026278 n 1080Snapinsta.app 460836620 18371848753105340 5592173333490904262 n 1080Snapinsta.app 460887814 18371848735105340 2367226705720025500 n 1080Snapinsta.app 460890130 18371848720105340 2678743867178566534 n 1080Snapinsta.app 460956466 18371848738105340 4987116417618222999 n 1080Snapinsta.app 460499659 18371848711105340 4977734463599267378 n 1080Snapinsta.app 460628017 18371848765105340 7509381979821698376 n 1080Snapinsta.app 460647160 18371848699105340 3874344873466694428 n 1080Snapinsta.app 460668094 18371848780105340 19462409901683729 n 1080

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.