કેટરીના કૈફની ફિલ્મ જ્ગ્ગા જાસુસ પર ફરી ઘેરાયા સંકટ ના વાદળો.

રણબીર કપૂર અને કેટરીના કૈફની ફિલ્મ જ્ગ્ગા જાસૂસ પરથી સંકટ ઓછું થવાનું નામ જ નહિ આ ફિલ્મની રીલીઝ ડેટ અનેકવાર નક્કી થયા પછી પણ કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ ને કારણે રીલીઝ થઈ શકી નથી..આ ફિલ્મની ફાઈનલ રીલીઝ ડેટ નક્કી કર્યા પછી પણ આ ફીલ્મ પર સંકટ ઓછુ થવાનું નામ નહિ લેતી.૧૪ જુલાઈએ જ્ગ્ગા જાસૂસની રીલીઝ સાથે જ આ ફિલ્મ શ્રધ્ધા કપૂર ની ફિલ્મ હસીના એન શ્રી દેવીની ફિલ્મ મોમ સાથે ટકરાશે.હવે જોવાનું ઈ છે કે કઈ ફીલ્મ બાજી મારશે.

રણબીર કેટરિનાની જગ્ગા જાસુસ, સૈફ અલી ખાનની શેફ, શ્રી દેવીની મોમ, અને શ્રદ્ધા કપૂરની દાઉદ ઇબ્રાહિમની બહેન પરથી બનનારી ફિલ્મ હસિના ધ ક્વિન ઓફ મુંબઇ. એક સાથે રિલીઝ થઇ શકે છે. 14 જૂલાઇનાં રોજ આ તમામ ફિલ્મો ક્લેશ થશે.

ઉલ્લખનીય છે કે કેટરીના ફિલ્મ જગ્ગા જાસુસ મા એક અલગ લૂક મા જોવા મલશે. કેટરિના ચેકર્ડ કાળા અને સફેદ વસ્ત્રોમાં જગ્ગા જાસુસ સેટ પર દેખાઇ હતી તે વેઇટ્રેસ ના ડ્રેસ મા જોવા મલી હતી.ફિલ્મ જગ્ગા જાસુસ મા કેટરીના એ પાછુ રીશુટીંગ કર્યુ.હાલ તે ઓસ્ટ્રિયામા તેની ફિલ્મ ટાઇગર જિંદા હૈ નુ શૂટીંગ કરી રહી છે.