Abtak Media Google News

સલમાન ખાન અને રણબીર કપૂર તેની ફિલ્મ ટુબલાઇટ અને જગગા જાસૂસનું પ્રમોશન કરી રહ્યા છે. જેના માટે તે એક પછી એક ટીવી શો અને સિરિયલમાં જોવા મળે છે. પરંતુ કાળ એક એવો મોડ આવ્યો કે આ બને અભિનેતા એક જ છત નીચે પોતાની ફિલ્મ નું પ્રમોશન કરવું પડ્યું. જ્યાં એક તરફ સલમાન ખાન હતા તો બીજી તરફ રણબીર કપોર તેમની ફિલ્મની હિરોઈન કેટરીના કૈફ સાથે હતા.

એક જ છત નીચે હોવા છતાં પણ રણબીર કપૂર અને સલમાન ખાન એક બીજા ને મળ્યા નહીં.  બંને અભિનેતા મુંબઈના મહબૂબ સ્ટુડિયો માં તેમની ફિલ્મ નું પ્રમોશન કરવા માટે આવ્યા હતા. એક જ સ્ટુડિયોમાં હોવા છતાં પણ રણબીર કપૂર અને સંલન ખાન એ એક જીજા થી દૂર જ બનાવીને રાખી હતી. પરંતુ જગગા સાસુસ ફિલ્મ ની હિરોઈન કૈટરીના એ  સલમાન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ સલમાન ખાન એ કેટરીના ને તેની કાર સુધી મૂકીને પોતાના ત્યાં થી નીકળી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.