Abtak Media Google News

હાલમાં કેટરીના અને સલમાન ખાન તેની આગામી ફિલ ટાઈગર જિંદા હૈ નું શૂટિંગ કરી રહ્યા છે . ત્યારે સલમાન ખાને હાલ માં જ કૈટરીના સાથે નો ફોટો સોશિયલ મીડિયા પર મુક્યો હતો … ત્યારે કૈટરીના એ સલમાન સાથે નીં પરંતુ ફિલ્મ ડાઇરેક્ટર અલી અબ્બાસ સાથે પોતાની સેલ્ફી સોશ્યિલ મીડિયા પર શૅર કરી ને ફેન્સ ને નારાઝ કર્યા હતા .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.