Abtak Media Google News

પશ્ચિમોત્તાસન સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જેમાં પશ્ચિમનો અર્થ પાછળની તરફ અને ઉતન એટલે ખેચવું થાય છે. આ આસનનો અભ્યાસ કરતા શરીરના પાછળના હિસ્સામાં એટલે કે મેરૂદંડમાં ખેંચાણ આવે છે જેને કારણે આ આ સનને પશ્ચિમોત્તાસન કહેવાય છે.

આ આસન કરવાી શરીર ખેંચાણ અનુભવે છે અને તે શરીર માટે ફાયદાકારક છે. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેના માટે આ આસન રામબાણ સમાન છે. તો આવો જાણીએ પશ્ચિમોત્તાસન કરવાની પધ્ધતિ, લાભ અને સાવધાની વિષે

પશ્ચિમોત્તાસન

  • પગને સામેની બાજુ લાંબા કરી બેસો. કરોડરજ્જુ સીધી અને પગની આંગળીઓ પણ ખેંચીને સીધી રાખો.
  • શ્વાસ ભરતા ભરતા બંને હાોને ઉપર ઉઠાવી અને ખેંચો.
  • શ્વાસ છોડતા છોડતા કમરી આગળની તરફ ઝુકો.
  • હાની આંગળીઓ પગના પંજાને અડી જાય તેવી રીતે મેરૂદંડની સીધો રાખી કમરેી ઝુકો અને મસ્તકને ગોંઠણ પર અડાડવાની કોશિષ કરો.
  • શ્વાસ છોડતા ધીરે-ધીરે નાભીને ઘુંટણની બાજુ પર ઝુકાવો.
  • આ પ્રક્રિયા ૨-૩ વાર કરો.
  • ૨૦ થી ૬૦ સેક્ધડ સુધી ઉંડા શ્વાસ લઈ માાને ઝુકાવો.
  • શ્વાસ ભરતા ભરતા હાની તાકાતી પાછા મુળ સ્થિતિમાં આવી આરામી બેસો.
  • શ્વાસ છોડતા હાને નીચે લઈ લ્યો.

પશ્ચિમોત્તાસનના લાભ

  • પીઠના નીચેના હિસ્સાને, સાળ અને નિતંબની માસપેથિયોનો વ્યાયામ થાય છે.
  • પેટ તેમજ પેટના નીચેના હિસ્સાની માલિશ થાય છે.
  • ખંભાનો વ્યાયામ થાય છે.
  • પેટ-પેડુની ચરબી ઓછી થાય છે.
  • પશ્ચિમોત્તાસની તનાવ દૂર થાય છે.
  • પાંચન સુવ્યવસ્તિ થાય છે.

પશ્ચિમોત્તાસન કોણે ન કરવું

  • ગર્ભવતી મહિલાઓ
  • સ્લીપ ડિસ્ક, સાઈટિકા, અસ્મા, અલ્સર જેવા રોગોથી પીડિત લોકોએ ન કરવું
  • પીઠ તેમજ કમર દર્દીની સાથે ડાયરિયાથી પીડિત વ્યક્તિએ ન કરવું
  • શરીરમાં કોઈ સર્જરી થઈ હોય તો ટાળવું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.