Abtak Media Google News

કેશોદ પોલીસે બસ સ્ટેશન નજીકથી ફોર વ્હીલમથી શંકાસ્પદ કેફી પીણું ઝડપી પડ્યું. મળતી માહિતી મુજબ કેશોદ પોલીસે શંકાસ્પદ કેફી પીણાંની હેરફેરી કરતાં મિહિર સંતોકી નામના શખ્શ પાસે આ પીણી ઝડપીયૂ છે. આ શખ્શ ઇકો કાર મારફતે હેરફેરી કરતો હોવાનું જણાવ્યુ.

Whatsapp Image 2022 11 04 At 9.49.28 Am

જુનાગઢના મીહિર વિનોદરાય સંતોકી નામના ઇકો કાર ચાલકે પાસેથી આ શંકાસ્પદ કેફી પીણું જુનાગઢથી શીલ ડિલેવરી કરવા જતો હોવાનું પોલીસને જણાવ્યું

પોલીસે જીજે 03 એલએમ 9565 નંબરની કાર માંથી 97000 ની કિંમતનો આયુર્વેદિક પીણાના નામે વેંચવામાં આવતા 23 પેટી એટલે કે 970 બોટલ શંકાસ્પદ કેફી પીણું કર્યું જપ્ત

Whatsapp Image 2022 11 04 At 9.49.28 Am 1

પોલીસે ફરિયાદ નોંધી કેફી પીણાને સેમ્પલ રિપોર્ટ માટે એફએસએલમાં મોકલી અને આગળની કાર્યવાહી ઘરી હાથ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.