કેશોદ: ગૌશાળાના નામે ચાલતી લાલીયાવાડી સામે આવી

સૌંદરડાની ગૌશાળામાંથી ટ્રસ્ટ દ્વારા ત્રણ ગાયો કર્ણાટક મોકલી આપી.કોઈપણ મંજૂરી વગર ગાયો મોકલી આપતા ટ્રસ્ટીઓ.પુરુષોત્તમ લાલજી ગૌશાળા માથી મોકલાઈ ગાયો.આગાઉ પણ મોકલવામાં આવી હતી ગાયો.રૂ. 60 હજાર રૂપિયા લઈને મોકલી ગાયો.