Abtak Media Google News

કેશોદની વાસાવાડી પે સેન્ટરમાં બાળકો  પાણીના કેરબા, ટેબલ, બાકળા ઉપાડવા સહીતના કામ કરતા જોવા મળ્યા

2 102કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા શાળાને ડીઝીટલ ક્લાસ રૂમની ભેટ આપેલ તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન બાળકો પાસે કામ કરાવવામાં આવતુ હોવાનુ આવ્યુ બહાર આવ્યું છે.

3 67

શું દરરોજ આ બાળકો પાસે કરાવવામાં આવતુ હશે કામ? શુ આ બાબતે શાળા સંચાલકો અજાણ હશે…? એવી અનેક બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.