કિંગ્સ ઈલેવન પંજાબ એ ગુજરાત લાયન્સ ને ૨૬ રને હાર આપી

gujarat lions | ipl | cricket | sport
gujarat lions | ipl | cricket | sport

કિંગ્સ ઈલેવન પંજાબએ ગુજરાત લાયન્સને ૨૬ રને હાર આપી હતી . કિંગ્સ ઈલેવન પેહલા બેટિંગ કરી ને  189 રણ નો સ્કોર બનાવ્યો હતો જયારે ગુરાત લાયન્સ એ સ્કોર બનાવામાં અસમર્થ રહી હતી. ગુજરાત લાયન્સ ની ૨૬ રને હાર થઇ હતી.