ગુજરાતમાં કોકિલકંઠી લોકગાયિકા કિંજલ દવે લોકપ્રિય છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી સ્ટાઈલિશ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ મિકસ કલરનું અને એમ્બ્રોડરી હેન્ડવર્ક કરેલ ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેર્યું છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

Snapinsta.app 461881004 18325682311152070 2353769638770366888 n 1080Snapinsta.app 461924192 18325682380152070 4502090726707690572 n 1080Snapinsta.app 461940822 18325682362152070 9030200174465828782 n 1080Snapinsta.app 461948391 18325682341152070 6048602734886072470 n 1080Snapinsta.app 461951932 18325682371152070 7562158539676198485 n 1080Snapinsta.app 461964610 18325682281152070 7148465260046062626 n 1080Snapinsta.app 461978767 18325682302152070 200796063609532751 n 1080Snapinsta.app 461870342 18325682350152070 8421436877642577511 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.