લોકગાયિક અને ગરબા ક્વિન કિંજલ દવે ખુબ જાણીતી છે. ત્યારે આ સમયે કિંજલ દવેએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ મહેંદી બ્લાઉઝ અને ગ્રીન ચણિયો પહેર્યો છે. તેણી આ ક્રોપ ટોપ લૂકમાં અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ ક્રોપ ટોપ લુકની તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. આ ક્રોપ ટોપ લુકમાં તેણી ખુબજ આકર્ષક લાગી રહી છે.
કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર અને બ્યૂટીફૂલ લાગી રહી હતી. આ ક્રોપ ટોપ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ હાથમાં પહેર્યા છે. તેણીએ હાથમાં રિંગ અને કાનમાં ઇયરિંગ્સ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.