આ રાશિને પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહેશે, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય અને પંચાંગ

Zodiac signs inside of horoscope circle. Astrology in the sky with many stars and moons astrology and horoscopes concept

•આજનું રાશી ભવિષ્ય•

મેષ: મુશ્કેલ કાર્યો સફળ થશે,અગાઉ કરેલી મહેનત ફળ આપશે,મિત્રો અને સ્વજનોનો સહયોગ મેળવી શકાશે.
વૃષભ: ધંધો સારો ચાલશે, બીજાના ઝઘડામાં ન આવો,પ્રગતિકારક દીવસ રહેશે.
મિથુન: પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહેશે,પ્રવાસ મનોરંજક રહેશે,ધંધોમાં પ્રગતિ રહેશે.

કર્ક: કોઈ નવી નોકરી કરી શકાશે, પૈસા મેળવવામાં સરળતા રહેશે, કોઈ ઉતાવળ કરવી નહીં.
સિંહ: ધૈર્ય રાખો, મહેનત વધારે થશે, સમયસર કામ ન કરવાથી હતાશા રહેશે, લેણદેણમાં ઉતાવળ ન કરવી.
કન્યા: ઉચ્ચ અધિકારીઓ નોકરીમાં ખુશ રહેશે, શત્રુઓ સક્રિય રહેશે, પરિવાર ચિંતિત રહેશે.

તુલા: શત્રુઓ સક્રિય રહેશે, બીજાના કામમાં દખલ ન કરો,ધંધામાં મહેનત પ્રમાણે લાભ મળશે.
વૃશ્ચિક: આત્મગૌરવ રહેશે,પારિવારિક ચિંતા રહેશે,નોકરીમાં સાથીઓ તમારી સાથે રહેશે.
ધન: સ્વાસ્થ્ય નબળું રહેશે, શત્રુઓનો પરાજય થશે, ધંધો સારો રહેશે.

મકર: વ્યર્થ ખર્ચને નિયંત્રિત કરો, દુષ્ટ લોકોથી સાવધાની રાખવી જરૂરી છે, કોઈ મોટી સમસ્યા થઈ શકે છે.
કુંભ: અગત્યની વ્યક્તિની મુલાકાત થઇ શકે છે,યાત્રામાં લાભ થશે, ધંધામાં વધારો થવાની સંભાવના છે.
મીન: નવા કામ થવાની સંભાવના છે, નવું સાહસ કરી શકાય,કાર્યસ્થળ પર પરિવર્તન શક્ય છે.

•આજનું પંચાંગ•

તારીખ : ૦૪-૦૩-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– ગુરુવાર,
તિથી– મહા વદ છઠ
નક્ષત્ર– વિશાખા
યોગ– વ્યાઘાત

કરણ– ગર
આજની રાશિ– તુલા (ર,ત)
દિન વિશેષ– સૂર્યનો પૂર્વા ભાદ્રપદા નક્ષત્રમાં પ્રવેશ