Abtak Media Google News

શહેરીજનો દ્વારા તંત્રને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ

લાઠી શહેર ની મહાદેવ ગૌશાળા માં ગૌવંશ ની તસ્કરી સીસી ટીવી કેમેરા માં કેદ ત્રણ તસ્કરો ની અટક કરતી સ્થાનીક પોલીસ શહેર ભર માં રોષ તારીખ ૯ જુલાઈના રોજ શહેરીજનો દ્વારા તંત્ર ને આવેદન પત્ર પાઠવવા અને ગૌવંશ કરતા તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરાશે રાત્રે ગૌશાળા માં પ્રવેશી ગૌવંશ ની ચોરી કરતા ઈસમો સીસી ટીવી કેમેરા માં કેદ સ્થાનિક રહેવાસી હોવા ની પુષ્ટિ થઈ શહેર ભર ના જીવદયા પ્રેમી ઓ મહાદેવ ગૌશાળા ખાતે એકત્રિત થયા તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી ની માંગ કરી તા. ૯ જુલાઈના રોજ શહેરીજનો દ્વારા પ્રશાસનિક તંત્ર ને આવેદન પત્ર પાઠવવા અને ગૌવંશ તસ્કરો વિરુદ્ધ સખત પગલાં લેવા ની માંગ કરાશે પકડાયેલ ત્રણેય ઈસમો સ્થાનિક હોવા નું જાણવા મળેલ છે છેલ્લા ઘણા સમય થી ગૌવંશ તસ્કરી કરતા હોવા ની વાત ને સમર્થન મળ્યું સીસી ટીવી કેમેરા માં આબાદ ઝડપાયેલા તસ્કરો રાત્રે ગૌશાળા માં આવી નાના વાછરડા ઓ ઉપાડી ને વેચી દેતા હતા સ્થાનિક જીવદયા પ્રેમી ઓ માં ભારે રોષ જોવો મળી રહ્યો છે ત્યારે પોલીસ આવા તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.