Abtak Media Google News

કાર્યક્રમની વિગતો આપવા આયોજકો ‘અબતક’ના આંગણે

રઘુકુલ સોશ્યલ કલબ દ્વારા હસીને ઘર વસાવી દીધા હોય તેવા પરિવારોને હસાવવા માટે તા.૧૧ને ગુ‚વારે રાત્રે ૯:૦૦ કલાકે હોટલ મીન્ટ, છોટુનગર સામે એરપોર્ટ રોડ ખાતે હસાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હસાયરામાં પારિવારીક વાતાવરણ વચ્ચે હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા, હરદેવ આહિર અને સમીર પોટા લોકોને પેટ પકડી હસાવશે. કાર્યક્રમના આયોજનની વિગતો આપવા શૈલેષભાઈ ગણાત્રા, અમીતભાઈ, ગોપાલભાઈ, પ્રતિકભાઈ ‚પારેલ, અશોકભાઈ સચદે અને મનુભાઈ કોટક સહિતનાએ ‘અબતક’ની વિશેષ મુલાકાત લીધી હતી. વધુ માહિતી માટે પ્રતિકભાઈ ‚પારેલ મો.૯૭૨૪૯ ૦૯૯૦૯નો સંપર્ક કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.