Abtak Media Google News

એમ.જી. મોટર્સ દ્વારા ફાસ્ટ ચાજીંગ સ્ટેશન ખુલ્લુ મુકાયું

રાજકોટ ખાતે એમ.જી. મોટર્સ દ્વારા સૌરાષ્ટ્રના પ્રથમ ઇલેકટ્રીક કારના ફાસ્ટ ચાજીંગ સ્ટેશન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ ચાજીંગ સ્ટેશનને જાહેર જનતા માટે ખુલ્લુ મુકતા રાજકોટના આર.ટી.ઓ. અધિકારી પ્રતિક લાઠીયા દ્વારા પ્રદુષણ મુકત વાતાવરણ બનાવવા માટેની આ પહેલને બીરદાવેલ છે.

ઇલેકટીક કાર ચાર્જીગ સ્ટેશનના આ ઉદધાટન પ્રસંગે એમ.જી. રાજકોટનાં એમ.ડી. રજનીકાંતભાઇ પટેલ દ્વારા સૌરાષ્ટ્રના ઇલેકટ્રીક કાર ધારકોને આ ટાટા પાવર દ્વારા નિમિત ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશનનો લાભ લેવા અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.