Abtak Media Google News

ધર્મનગરી ભુવેશ્વર, કટક સહિત મોટા શહેરોમાં 5G… 5G

રીલાયન્સ જીયો ટ્ર 5G  સેવાનો ઓરીસ્સાના વધુ પાંચ શહેરોમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્ર્વની વૈષ્ણવના હાથે ફાય જીનો ઓરીસ્સાના પાંચ મોટા શહેરોમાં ઉદધાટન કર્યુ હતું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંદિરનગર ભુવનેશ્વર અને કટક માં 5G નુ પ્રથમવાર પ્રારંભ કરાવ્યો હતો. આ 1000 વર્ષ જુની સંસ્કૃતિ ધરાવતા કટક અને આગળ હવે થોડા દિવસોમાં જયાં હોકી વર્લ્ડ કપ રમાવાનો છે ત્યાં શહેરોને ફાઇ જીની ઉપલબ્ધી બાદ બેહરામપુર, પુરી, સાંખલપુર અને વાલસોરમાં ફાઇ જીયોની વર્ક શરુ થઇ જશે. ભુવનેશ્વર અને કટક ના જીયો વપરાશકારો અંગે બેઠક સ્કીમમાં 1 જીબીપીએસ ન સ્પીડે અનલીમીટેડ નેટની ઓફર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.