દાહોદના રેલ્વે કારખાનને લીલી જંડી મળી. રેલ્વે બજેટનો વિસ્તાર વધારવા અને નવી ટેક્નોલોજીની મશીન સામગ્રી ખરીદવા 28,94,43,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દેહોદ સાંસદ અને રેલ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર સહિતનાં બીજા કર્મચારીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેરેજ અને વેગન કારખાનામાં નવાં આધુનિકરણ માટે પશ્ચિમ રેલનાં વર્કશૉપનું ઉદ્ઘાટન દાહોદમાં કરવામાં આવ્યું. ત્યાં બધી વર્કશૉપ સંબંધિત માહિતી આપવામાં આવી હતી.
Trending
- વાદ્ય સંગીતના સાધનોનો રાજા એટલે પિયાનો: આજે વિશ્વ પિયાનો દિવસ
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો
- આ સરળ દેખાતી કોબીના આશ્ચર્યજનક ફાયદા