Abtak Media Google News

દક્ષિણ કોરિયાની નિર્માતા કંપની સેમસંગ આજે નોટ થ્રીનુ ભારતમાં લોંચિંગ કરી રહી છે ન્યુયોર્કમાં 9 મી ઓગસ્ટે ઈવેન્ટમાં આ ફોનનું લોંચિંગ થયું હતું , જોકે આ ફોનની કિમત ભારતમાં કેટલી હસે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી , જોકે ગયા અઠવાડીયાથીજ ફોન માટે ઓનલાઇન બૂકિંગ શરૂ થઈ ચૂક્યું હતું .Akrales 180814 2817 0472

આ ફોનમાં 6.4 ઇંચની એચડી ડિસ્પ્લે મળશે , સાથે 6 જીબી રેમ 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની સુવિધા મળશે , આ ફોનની કિમત 70 થી 90 હજાર સુધીની હોય શકે છે . આ ફોન તમે  7000 ના ડાઉન પેમેંટના ઇએમઆઇ લઈ શકો છો .Note9 Black Dual Productshot

ઇન બિલ્ટ પોસ્ટ પેડ પ્લાનમાં 100 જીબી હાઇ સ્પીડ ડેટા , અનલિમિટેડ કોલિંગ , અમેજોન પ્રાઇમ મેમ્બરશિપ , એરટેલ ટીવી , વીંક મ્યુજિકનું સબ્સક્રીપશન મળશે , આ સાથેજ સેમસંગ નવું એસ બ્લુટૂથ સપોર્ટ કરશે , જેનો ઉપયોગ રિમોટ કંટ્રોલ તરીકે પણ કરી શકશે , તસવીર લેવાની સાથે આ પેન અન્ય સુવિધાઓ પણ આપે છે , ફક્ત 40 સેકન્ડ ચાર્જ કરવાથી આ પેનનો ઉપયોગ 30 મિનિટ સુધી કરી શકાઈ છે .Note9 Black 2

ભારતમાં હાલ સેમસંગ ઉપરાંત એપલ , નોકિયા , લેનાવો , ઓપો , વિવો પણ પ્રચલિત છે પણ ભારતીય લોકોને સેમસંગ બ્રાન્ડ નામે વિશ્વાસ પેઠી ગયો છે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.