Abtak Media Google News

રાજકોટ માર્કેટીંગ યાર્ડ બેડી ખાતે ખેડૂતોને વધુ સારી સુવિધા પુરી પાડવાની નેમ સાથે નિર્માણ પામેલ ” વિઠ્ઠલભાઈ રાદડિયા ભોજનાલય” નું ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાના હસ્તે લોકાર્પણ  કરવામાં આવ્યું.

WhatsApp Image 2023 05 26 at 11.54.12 1

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીઓ અને ખેડૂતોને ભોજન માટે હેરાન ન થવું પડે અને ખેડૂતોને વધુ સારી સેવા પૂરી પાડી શકાય તે માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જ ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ ” વિઠ્ઠલભાઈ રાદડિયા ભોજનાલય” રાખવામાં આવ્યું છે. આ ભોજનાલયનું લોકાર્પણ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2023 05 26 at 11.54.10 1

આ તકે ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઈસ ચેરમેન વસંતભાઈ ગઢીયા, સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોભાઈઓ , વેપારીભાઈઓ, દલાલભાઈઓ, મજુરભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

WhatsApp Image 2023 05 26 at 11.54.12

WhatsApp Image 2023 05 26 at 11.54.13 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.