Abtak Media Google News

બદલાતી સિઝનમાં ઘણી બીમારીઓ પણ આવી ગઇ છે, જેમાંી એક છે ખાંસી. ખાંસી સાંભળવામાં જેટલી સામાન્ય સમસ્યા લાગે છે, એટલી જ પરેશાની પણ પેદા કરે છે. કેટલીક વખત ખાંસીના કારણે લોકો રાતે સૂઇ શકતાં ની, કારણ કે એ રાતે વધી જાય છે. એવામાં લોકો કફ સીરપ પી લે છે, પરંતુ આ કફ સીરપ પીવાી પણ ઘણું નુકસાન છે.

હકીકતમાં કફ સીરપમાં એવી ચીજવસ્તુઓ મિક્સ કરવામાં આવે છે જેના કારણે તમને ોડો નશો વા લાગે છે. એને પીધા બાદ તમે કઇ કામ કરી શકતા ની. એટલે સુધી કે તમે રાતે આ સીરપ પીવો તો બીજા દિવસે માું ભારે ભારે રહે છે. તો એવામાં શું કરવામાં આવે? અમે તમને એક નેચરલ ઉપાય કહેવા જઇ રહ્યા છીએ જેનાી તમને ૧ જ મિનીટમાં ખાંસીમાંી રાહત મળશે.

આપણાં બધાના ઘરમાં લવિંગ તો હોય જ છે. બસ તો તમને ખાંસી આવે તો કફ સીરપ નહીં, પરંતુ આ લવિંગની મદદ લો. એક સાણસી કે ચીપિયાની મદદી લવિંગને સીધું ગેસ પર શેકી દો. શેકેલી લવિંગ ોડીક ફૂલી જાય છે. એક વખતમાં ૩ ૪ લવિંગને ચાવી લો. આ ોડી તીખી તો લાગશે પરંતુ તમને મહેસૂસ શે કે ોડીક જ મિનીટોમાં ખાંસી ઓછી ઇ જશે.

લવિંગમાં એન્ટીબાયોટિક તત્વ હોય છે જે ખાંસી અને મોડા સુધી ખાંસી વા પર પેદા યેલા ગળાના દુખાવામાં પણ આરામ અપાવે છે. સો, લવિંગમાં રહેલ ઇજેનોલના કારણે લવિંગ લાળ હટાવે છે અને શરીરમાં ગરમી પેદા કરે છે.

તમે બે ી ત્રણ વખત એક દિવસમાં શેકેલું લવિંગ લઇ શકો છો.

ખાંસી માટે શેકેલી લવિંગ ખાવાને એક ઘરેલુ ઉપાય છે. જરૂરી ની કે દરેક લોકોને આ ઉપાય સૂટ ાય. એટલા માટે પહેલાી એને અજમાવી જુઓ, પરંતુ તમને કોઇ ફાયદો મળે નહીં તો ડોક્ટર પાસે જઇને પૂરું ચેકઅપ કરાવી લો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.