Abtak Media Google News

વેરાવળ સીટીના પો.હેડ. કોન્સ. હિતેશભાઈ વાળાની બાતમીના આધારે રાજેશ ઉર્ફે રાજીયો પરસોતમ સીંધી રહે.વેરાવળ તથા પુનાભાઈ બાબુભાઈ સોલંકી દેવીપૂજક (ઉ.વ.૩૧, રહે.વેરાવળ શીવજી નગરવાળા)ને જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ તથા બિયર મળી કુલ બોટલ નંગ ૧૪૩૬ જેની કિ.રૂ.૯૬૪૦૦/- તથા આ દારૂના હેરફેરમાં વપરાયેલ મો.સા. મળી કુલ ૧,૨૪,૪૦૦/-ના કુલ મુદામાલ સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે.ગુનો રજી.કરાવેલ અને આ દારૂનો જથ્થો વેરાવળમાં ઘુસાડનાર તથા મંગાવનાર મુખ્ય આરોપીને અટક કરવા એલસીબી ગીર સોમનાથ દ્વારા ચક્રો ગતિમાન કરેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.