Abtak Media Google News

ગઢડાસ્વામી ના તાલુકા ના લાખાવાડ ખાતે ધાર્મિક કાર્યક્રમ માં હાજરી આપવા આવેલ મહાનુભવો અબતક ન્યુઝ પેપર માં લિન.2 48 લાઠી બાબરા ના શ્રી વિરજીભાઈ ઠૂંમર ધારાસભ્ય શ્રી સાવરકુંડલા પ્રતાપભાઈ દુધાત લાઠી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી જનકભાઈ તળાવીયા લાઠી ના અડતાળા દરબાર શ્રી જીતુભાઇ વાળ સહિત ના અગ્રણી ઓ ધ્યાન પૂર્વક ચાલુ સભા માં અબતક નું વાંચન કરતા નજરે પડ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.