Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Lifestyle»Health & Fitness»રૂપ તેરા મસ્તાના… પુરૂષો કરતા સ્ત્રીઓમાં દેખાવ બાબતની અકારણ ચિંતા વધુ, જાણો BDD રોગ વિશે
Health & Fitness

રૂપ તેરા મસ્તાના… પુરૂષો કરતા સ્ત્રીઓમાં દેખાવ બાબતની અકારણ ચિંતા વધુ, જાણો BDD રોગ વિશે

By ABTAK MEDIA04/08/20214 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

બોડી ડીસ્મોકિંક ડિસઓર્ડર એટલે કે વ્યકિત પોતાના શારીરિક દેખાવથી અકારણ જ ચિંતિત: ખાસ અપરણિત  યુવતીઓને દેખાવ બાબતની સૌથી વધુ ચિંતા

બીડીડી – આ એક એવી માનસિક બીમારી છે કે જેમાં વ્યક્તિ પોતાના બાહ્ય દેખાવ ને લીધે અકારણ ચિંતિત બને છે. પોતાનું શારીરિક બંધારણ અચોક્કસ છે અથવા તેનું નાક કે કાન મોટા હોય તેવા વિચારોથી વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય અરીસામાં અથવા જાત જાતના કોસ્મેટિક્સના  ઉપયોગમાં વેડફી નાખે છે.

આજકાલ સોશિયલ મીડીયાના ઉપયોગથી માનવી પોતાનો બાહ્ય દેખાવ સારો દેખાડવા તરફ બેબાકળો થયો છે. તેમાં પોતાને ગમતી પ્રતિભાશાળી પર્સનાલિટી અથવા પોતાના ચાહિતા અભિનેતાઓ જેવા દેખાવ જેવો જ પોતાનો દેખાવ લાગે તેવા પ્રયત્ન કરે છે અથવા તેઓ જેવા દેખાય છે તેવા જ પોતે પણ લાગવા જોઈએ તેવા તુચ્છ વિચારોથી તે પોતાને ક્યારેક આર્થિક,સામાજિક, શારીરિક ઉપરાંત માનસિક નુકસાન પણ ભોગવતો હોય છે.

18 થી 60 વર્ષના 990 લોકોની રૂબરૂ મુલાકાત કરીને મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની  પુરોહિત અમી એ સર્વે કર્યો. *પુરોષોની સરખામણીએ સ્ત્રીઓમા દેખાવ બાબતની અકારણ ચિંતા વઘુ. અપરણિત યુવતીઓમાં સૌથી વઘુ દેખાવ બાબતની ચિંતા*

કોરોના પછી તમારા શરીરમાં કોઈ ફેરફાર થયા છે?

  • હા 58%
  • ના 42%

તમારા શારીરિક બંધારણથી સંતુષ્ટ છો?

  • હા 69%
  • ના 31%

સતત સુંદર દેખાવા પ્રયત્નશીલ રહો છો?

  • હા 80.20%
  • ના 19.8%
ALSO READ  ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે આ 3 જડીબુટ્ટીઓ

વજન કાબુમાં રાખવા અપૂરતો ખોરાક લેવાનું પસંદ કરો છો?

  • હા 77%
  • ના 23%

શારીરિક કસરત કરવા છતાં તમારું શરીર વધતું હોય તેવું લાગે છે?

  • હા 65%
  • ના 35%

તમારી ઉંમરને છુપાવવા વધારે પડતાં કોસ્મેટિક્સનો ઉપયોગ કરો છો?

  • હા 70%
  • ના 30%

સોશિયલ મીડિયાના માધ્યમથી સારા દેખાવા પ્રયત્નશીલ રહો છો?

  • હા 46%
  • ના 33%
  • કયારેક 21%

અન્ય વ્યક્તિ તમારાંથી સુંદર દેખાતી હોય તો હીનતાભાવનો અનુભવ કરો છો?

  • હા 78.5%
  • ના 21.5%

બહાર જતી વખતે વારંવાર અરીસામાં જોયા કરો છો?

  • હા 89%
  • ના 11%

તમે સુંદર હસો તો જ તમને કોઈ સારી રીતે બોલાવશે, સારું વર્તન કરશે એવું માનો છો?

  • હા 67%
  • ના 33%

આવા વિચારો ધરાવતા લોકો અન્ય સાથે પોતાના દેખાવની સરખામણી કરતા જોવા મળે છે. જેને લીધે તેઓ વધુમાં વધુ સારા દેખાવ માટે પ્રયત્ન કરશે. ઉપરાંત તેઓને સતત એવી ચિંતા રહે છે કે પોતાના શારીરિક બાંધો સરખો નથી અને લોકો તેને જોશે તો તેનો મજાક ઉડાવશે કે પોતે અન્ય માટે હાસ્ય ને પાત્ર બનશે. આવી માનસિક પરિસ્થિતિને કારણે તે અન્ય લોકો સાથે સમાયોજન સાધવાનું ટાળે છે.

વળી પોતે સુંદર દેખાશે તો જ વ્યક્તિઓ તેને બોલાવશે અને ચાહશે  તેવા મનોવલણો પોતાનામાં વિકસાવે છે. *મોટાભાગે આવું વર્તન સ્ત્રીઓમાં હોય તો કેટલેક અંશે તે  સામાન્ય કહી શકાય. કારણ કે સ્ત્રીઓને સુંદરતાના પ્રતિક સમાન ગણવામાં છે. પરંતુ તેમાં પણ અમુક માત્રા પછી વધુ પડતા પ્રમાણમાં આવું વર્તન જો સ્ત્રી દ્વારા પણ કરવામાં આવે ત્યારે તે વર્તન મનોવિકારમાં પરિણમે છે.

ALSO READ  લીમડાના પાણી પીવાથી 6 અદ્ભુત ફાયદા, જાણો ક્યારે પીવું…

પરંતુ માસ મીડિયાના આધુનિક યુગમાં પુરુષોમાં પણ આવો દોર વધવા લાગ્યો છે.* વળી કોરોનાકાળ માં આખો દિવસ ઘરમાં રહી વ્યક્તિ આવી અનેક માનસિક મુસીબતો નો ભોગ બનતો રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 18 થી 60 વર્ષના  990 લોકોની રૂબરૂ મુલાકાત લઈ સર્વે હાથ ધર્યો

:બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના કારણો:

  • સામાન્યત 15થી 25 વર્ષનો સમયગાળો એવો હોય છે કે, જેમાં બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે છે. ત્યારે  તેનામાં શારીરિક કે હોર્મોનલ ફેરફારો થતા હોય છે.
  • જેને લીધે તેઓ પોતે આકર્ષક દેખાવા માગે છે.
  • જેના પરિણામે તેઓ બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર ભોગ પણ બની શકે છે. પરંતુ વર્તમાન સમયમાં આવા લક્ષણો મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ જોવા મળે છે.
  • અલબત્ત, કેટલાક લોકો પોતાના સામાજીક મોભાને કારણે પોતાની સાચી ઉંમર છુપાવવા માટે પણ આવા અનેક વર્તન દાખવે છે.
  • તદુપરાંત આના કારણોમાં ડિપ્રેશન, ચિંતા, હતાશા અને લાગણીઓનો અભાવ જોવા મળે છે. અને કેટલીકવાર તે વારસાગત પણ હોઇ શકે છે.
ALSO READ  બેસન ઢોકળા તો બહુ ખાધા જ હશે, ચાલો આજે બનાવીએ ગુજરાતી સ્ટાઈલના સોજીના ઢોકળા

: બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડર અસરો :

  • સતત માનસિક તણાવ, ઊંડા વિચારો, અન્ય વ્યક્તિ દ્વારા ટીકા નો ભય વગેરે 1/5% લોકો આના કારણે આત્મહત્યા તરફ પણ વળે છે.
  • લોકડાઉનને લીધે થયેલા શારીરિક ફેરફારો માં મુખ્ય જોઈએ તો મોટાભાગના લોકોનું એવું કહેવાનું છે કે બહાર ચાલવા જવાનું બંધ થયું, શારીરિક કસરત થતી નથી, જેથી વજન સતત વધી રહ્યું છે.
  • વળી, કેટલાક લોકોને શારીરિક સુસ્તીનો અનુભવ થાય છે. મોટા ભાગની મહિલાઓ કહે છે કે, પહેલા તો બહારના અને ઘરના બંને કામ સહેલાઈથી કરી શકતા, પરંતુ અત્યારે થોડું કામ કરીએ તો પણ થાકી જવાય છે.
  • અને વધુ વજન ને લીધે કોઈ પણ કામ કરવામાં પહેલા જેવો ઉત્સાહ રહેતો નથી.
  • મોટાભાગની સ્ત્રીઓને એવું લાગે છે કે, લોકડાઉનની અસર તેમના શરીર પર પડી છે અને તેમનું શરીર તેમનો સાથ આપતું નથી.

બોડી ડીસ્મોર્ફિક ડિસઓર્ડરના ઉપચારો

  • આ માનસિક બીમારી નો ઉપચાર પણ અન્ય માનસિક વિકૃતિઓની જેમ શક્ય છે.
  • જેમાં  સલાહકાર દ્વારા સલાહ મેળવવી, દવાઓ, તેમજ જરૂર લાગે ત્યારે થેરાપીનો પણ સમાવેશ કરવો, તેમજ તેના ઉપચાર માટે સૌથી જરૂરી વ્યક્તિનો પોતાનો આત્મવિશ્વાસ છે.

bbd Body dysmorphic disorder Disease featured health tips Mens women
Share. Facebook Twitter WhatsApp
Previous ArticleLet’s support singers: સૌરાષ્ટ્ર-ગુજરાતના ગાયકોને માટે સુવર્ણ તક…!!
Next Article વ્યભિચારના પુરાવા વગર DNA ટેસ્ટ કરાવી બાળકના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ન મુકી શકાય- સુપ્રીમ કોર્ટ
ABTAK MEDIA
  • Website

Related Posts

શેરબજારમાં મંદીની સુનામી: સેન્સેક્સ 600 પોઇન્ટ પટકાયો

21/09/2023

ભયંકર કળિયુગ ક્યારે આવશે?

21/09/2023

એશિયન ગેમ્સ : ફૂટબોલમાં ભારતે બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.