Abtak Media Google News

જેલમાં કેદીઓના ખરાબ વર્તન કરતા હોવાની વાતે જોર પડકયું

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડામાં ચકચાર મચી છે લીંબડીના પાણશીણા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિલીપભાઇ શીલુએ લીંબડી નજીક રેલવે ટ્રેક પર પડતુ મુકી જીવન ટુંકાવ્યું હતું. જોકે, આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.આ પોલીસ કર્મચારી દિલીપભાઇએ ભાવનગર-બાન્દ્રા ટ્રેન નીચે પડતુ મુકતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ કર્મચારીની આત્મહત્યાને લઇને સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડામાં ચકચાર મચી છે લીંબડીના પાણશીણા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિલીપભાઇ શીલુએ લીંબડી નજીક રેલવે ટ્રેક પર પડતુ મુકી જીવન ટુંકાવ્યું હતું. જોકે, આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.