સાહિત્યકાર સાંઈરામ દવેને અમેરિકાની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ એનાયાત

વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અને તોડવામાં અગ્રેસર વર્લ્ડ ટેલેન્ટ દ્વારા સાહિત્યકાર સાંઈરામ દવેને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી,ટુરિઝમ પ્રમોટ,પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત ટેલેન્ટને બહાર લાવવા ટેલેન્ટ શૉનું આયોજન કરાય છે. વાર્ષિક વર્લ્ડ … Continue reading સાહિત્યકાર સાંઈરામ દવેને અમેરિકાની ખ્યાતનામ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ એનાયાત