લોધીકા તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

આજે 7 જુન સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે ત્યારે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા રાજકોટ અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મામલતદાર એન.સી.જોષી તાલુકા વિકાસ અધિકારી મેધા ભગત તાલુકા આરોગ્ય અધિકારી ડો મંથન માકડિયા તેમજ તાલુકા ના શિક્ષકગણ વિધાર્થીઓ દ્વારા તાલુકા કક્ષાની વિશ્વ યોગ દિવસ ની ઉજવણી મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવન ખાતે કરવામાં આવેલ.