Abtak Media Google News

પ્રોજેક્ટ સરહદ 2023 ના લાભાર્થે યુથ ફોર ફાઉન્ડેશન રાજકોટ ના સહયોગથી તા.19/5/2022 ગુરૂવારે રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવેલ છે જેમાં હાસ્ય કલાકાર હિતેશ અટાળા લોકગાયક માનસિંહ ગોહિલ લોકગાયક જયદાન બોકસા એન્કર તરીકે કેતન પટેલ ઉપસ્થિત રહેશે નિમંત્રક એસ પી રામાનંદી વિર શહિદ ભગતસિંહ યુવા ગૃપ રાધે પટેલ ક્રાંતિકારી સેના મોરબી મનિષ પટોડીયા એગ્રીપોડેકટ યુથ ફોર ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ જયેશભાઈ સાગઠીયા વિગેરે ના સાથ આને સહકાર થી ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી ની 110 મી જન્મજયંતિ નિમિત્તે લોકડાયરા નું આયોજન કરવામાં આવેલ છે.

મુખ્ય અતિથિ તરીકે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા તેમજ  સ્વામિનારાયણ સનાતન આશ્રમ ખીરસરા શાસ્ત્રી  ભક્તિ પ્રકાશદાસજી પ્રમુખ શ્રી અખિલ ભારતીય સંત સમિતિ રાજકોટ આમંત્રિત મહેમાનોમા  નાગદાનભાઇ ચાવડા,  નરેન્દ્રસિંહ જાડેજા,  મુકેશભાઇ તોગડીયા,  ચેરમેન મોહનભાઈ દાફડા,  સતિષભાઈ શિંગાળા ગૌતમભાઈ બારસિયા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ મેટોડા  નરેન્દ્રસિહ જાડેજા યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા મહામંત્રી ડો પ્રકાશ વિરડા યુવા ભાજપ ઉપપ્રમુખ દશેનસિહ જાડેજા રાજકોટ જીલ્લા બેંક ડિરેક્ટર વિરભદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂધ્ધસિહ ડાભી ડિ.વી. રાણા પિન્ટુભાઇ ખાટડી પ્રમુખ હિન્દુ ધર્મ સેના રાજકોટ વિક્રમ સિયાળીયા તિથેરાજસિહ ગોહિલ કરણી સેના પ્રમુખ રાજકોટ લોધીકા તાલુકા તમામ ગામના સરપંચો આગેવાનો ક્ષત્રિય સમાજ ના આગેવાનો શુભેચ્છાકો ઉપસ્થિત રહેશે તો તાલુકા ની તમામ જનતા એ આ લોકડાયરા માં ઉપસ્થિત રહેવા વીર શહીદ ભગતસિંહ યુવા ગૃપ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.