Abtak Media Google News

સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે રોજ સવારે 8-30 અને સાંજે 7-45 એ રાજકોટના શ્રેષ્ઠીઓનો લાભ લે છે.રાજકોટના અનાથાશ્રમના બાળકો તેમજ વૃધ્ધાશ્રમના ભાઈઓ બહેનોને પણ આમંત્રીત કરવામાં આવ્યાં છે.

Whatsapp Image 2022 09 05 At 11.04.11 Am 1

સાથે રાત્રે 8-30 કલાકે તેમને ગણપતિ મહોત્સવ પંડાલમાં ભોજન કરાવવામાં આવશે અને આકર્ષીત ગીફટ પણ આપવામાં આવશે.કેતનભાઈ શાપરીયા  જણાવ્યું  કે આજની મહાઆરતીમાં  નરેશભાઈ પટેલ  (ખોડલધામ પ્રણેતા) સાંસદ  રામભાઈ મોકરીયા  ગુણવંતભાઈ ડેલાવાળા  દિપકભાઈ કારીયા  મનીષભાઈ રાજદેવ વગેરે મહાનુભાવો એ આ મહાઆરતીનો લાભ લીધો હતો.આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ  કેતનભાઈ શાપરીયા , જતીનભાઈ માનસતા , અલાઉદ્દીનભાઈ કારીયાણી , હિતેષભાઈ મહેતા , વિપુલ ગોહેલ , બ્રીજેશભાઈ નંદાણી , જીતાભાઈ ભરવાડ , વીપુલ ઠકકર , ભુપેન્દ્રસિંહ ઝાલા , મુકેશભાઈ વાધેલા , રાજુભાઈ જાની , લાલાભાઈ મીર , બહાદુરસિંહ કોટીલા , અતુલ કોઠારી , સુધીરસિંહ જાડેજા , પુષ્પરાજભાઈ , અનીભાઈ તન્ના , મયુરસિંહ સોલંકી , હિતેશભાઈ જેઠવા , કલ્પેશ દસાડીયા , ગુલાબસિંહ જાડેજા , રાજુભાઈ કીકાણી સાથે તમામ ટ્રસ્ટી / કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહયા છે .

Whatsapp Image 2022 09 05 At 11.04.12 Am 1

આ ગણપતિ મહોત્સવમાં મંડપ સજાવટ  અશોકભાઈ લણાગરીયા , એલઈડી / ફોટોગ્રાફી  દેવર્ષી પાઠક , લાઈટ ડેકોરેશન જુગલભાઈ તેમજ પુરોહીત સાઉન્ડ  ફુલ ડેકોરેશન ફ્રેન્ડસ ફલાવર્સ કેટરીંગ તલાટીયા  કેટરર્સ વગેરેનો સહયોગ મળ્યો છે.આ ગણપતિ મહોત્સવને   વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ  માંકડનું   માર્ગદર્શન મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.