મા-કાર્ડની મુદ્દત આ તારીખ સુધી લંબાવાઇ

મોરબી : કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોરકમિટીની બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણયો … Continue reading મા-કાર્ડની મુદ્દત આ તારીખ સુધી લંબાવાઇ