Abtak Media Google News

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે આજ રોજ રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણને રૂક્ષમણી વિવાહ નિમતે ભવ્ય ભરતી ગળ લોક મેળા નો પ્રારંભ થયો. આ ભવ્ય ભારતીગળ લોક મેળો રામનવમી થી તેરસ સુધી ભવ્ય પ્રવાસમ નિગમ દ્વારા આયોજન કરવામાં આવે છે

Whatsapp Image 2019 04 14 At 2.23.35 Pmમાધવપુરમાં રુક્ષમણીની ભગવાન કૃષ્ણ સાથેની અરુણાચલ પ્રદેશથી ગુજરાતના માધવપુર સીધીની ચિંતન યાત્રાનો ઉત્સવ ધામ ધૂમ થી માધવપુરમાં મનાવામાં આવે છે

Whatsapp Image 2019 04 14 At 2.23.39 Pmમાધવપુરમાં હર વર્ષ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને રૂક્ષમણીના વિવાહ કરવામાં આવે છે તેમજ ચત્રસુદ રામ નવમીથી ૫ દિવસ ભવ્ય મેળાનું આયોજ કરાય છે

Whatsapp Image 2019 04 14 At 2.23.40 Pmશ્રી રૂક્ષમણી માતાજીના મંદિરે મંડપ રોપર્ણ શ્રી પંકજભાઈ નિમાવત દ્વારા કરવામાં આવે ત્યાર બાદ રુક્ષ્મણી મંદિરના મહત સાથે ધર્મ પ્રેમીઓ વાજતે ગાજતે  રુક્ષ્મણી મંદિર થી ભવ્ય શોભાયાત્રા DJ ના તાલ સાથે વાજતે ગાજતે માધવરાઈજીના નિજમંદિરે જઇને રૂક્ષમણીજીનું વિધિવાદ તેડું કરવામાં આવે છે. ત્યાર બાદ વિધિવાદ શ્રી રૂક્ષમણી માતાજી ના મંદિરે મધુવનમાં શ્રી રૂક્ષમણી માતાજીને સુંદર વસ્ત્રોથી સણગારીને મંદિરમાં બિરાજમાન કરાય છે.

Whatsapp Image 2019 04 14 At 2.23.41 Pmચૈત્ર સુદ નોમના દિવસ થી ૩ દિવસ માંધવરાઈજીના નિજ મંદિરેથી વ્યરાગી રાત્રીના ૯ વાગે કીર્તન સાથે ડાંડિયા રાસ રમતા રમતા બ્રમ્ભકુંડ સુધી આવે છે ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ ને બ્રમ્બકુંડ ના પટાંગણમાં વિસામો આપે ત્યાં કીર્તન સાથે આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ ફરી વરણાગી નિજ મંદિરે પરત ફરે છે તેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે

Whatsapp Image 2019 04 14 At 2.23.42 PmWhatsapp Image 2019 04 14 At 2.23.35 Pm 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.