Abtak Media Google News

માણાવદર પંથકમાં ગઇકાલે પાંચ થી બાર ઇંચ ઠરે ઠેર ભારે વરસાદ બાદ આજે સવારથી સાંજ સુધીમાં વલસાદે ઝંઝાવાતી બેટીંગ કરીને ફરી થાનીયાણા – ઝીંઝરી- સરદારગઢ સાઇડમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદે ધમરોળી નાખ્યું  છે જીલાણા – વેળવા  પાંચ ઇંચ  ગળવાવ – ભાલેચડા – કતકપરા ચાર ઇંચ થી વધુ પડયાના સમાચાર છે . ભારે વરસાદ ના પગલે માણાવદર શહેરનો રસાલા ડેમ ભારે પ્રવાહ સાથે ઑવરફલો  થયો છે જેનાથી બાંટવા ખારાડેમ ડેમમાં ત્રણ ફૂટ જેટલો ડેડ સ્ટોક વધ્યો છે શહેરમાં ભારે વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા હતા મિતડી રોડ થી બાવાવાડી પુલ સુધી મોટા ભુવા પડયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.