ફળોના રાજા કેરીનો સ્વાદ માણવાની સીઝન શ‚ થતા બજારમાં કેરીની ધૂમ આવક થઈ રહી છે. કેસર, હાફુસ સાથે મુંબઈની પ્રખ્યાત લાલબાગ કેરીથી મેંગો માર્કેટ ઉભરાયું છે. કેરી એવું સૌનું ફેવરીટ ફ્રુટ છે રસ પુરીનું જમણ તો મેંગો ખાઈ શકે લસ્સી મેંગો આઈસ્ક્રીમ તો કયાંક કેરીના પીસ ખાઈ મધુર સ્વાદ લોકો માણે છે .૮૦થી ૧૦૦ કિલો લાલબાગ કેરીનું વેચાણ થઈ રહ્યું છે