કેરી અને ફુદીનાનો સ્વાદ માણો લસ્સીમાં …

mango-mint-lassi | recipes
mango-mint-lassi | recipes

સામગ્રી

  • કાચી કેરી ૧ નંગ
  • ખાંડ સ્વાદ અનુસાર
  • ૧૨-૧૫ ફૂદીનાના પાન
  • લીંબુ
  • દહીં કે છાશ જરૂર મુજબ

બનાવવાની રીત:

કેરી, ખાંડ ફૂદીના, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને બ્લેન્ડરમાં મિક્સ કરી લો. કેરી સોફ્ટ ઇ જાય એટલે તેને ગ્લાસમાં નિકાળી અને બરફ નાખીને સર્વ કરો.  ગરમીમાં કોઇ મહેમાન ઘરે આવે તો આ કેરીની ઇન્સ્ટન્ટ લસ્સી સર્વ કરી શકાશે.