Abtak Media Google News
  • ત્રણ ગણા રકમના બિલ આવતા ખારવા સમાજમાં રૉસ

  • મામલતદાર નગરપાલિકા સહિત કચેરીઓમાં આપ્યું આવેદનWhatsApp Image 2024 08 03 at 3.16.52 PM 2

Mangrol news: માંગરોળ ખારવા સમાજ PGVCL બાબતે રોષે ભરાયો હતો. જેથી તેઓએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાને રજૂઆત કરતું આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે pgvcl તરફથી લાંબા સમયથી બે થી પાંચ હજારના બિલ આવતા હતા તે સીધા ડબલ કોઈ કોઈને ત્રણ ગણા રકમના બિલ આવવા માંડ્યું હતું. આ ઉપરાંત તેઓએ PGVCL કચેરીએ પણ આવેદન આપ્યું હતું. જેમાં આવેદનમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ માંગરોળ pgvcl મામલતદાર નગરપાલિકા સહિતની કચેરીઓમાં આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.WhatsApp Image 2024 08 03 at 3.16.18 PM

નીતિન પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.