ઇરોમ શર્મિલાનો પરાજય.. મણિપુરના CM ઓકરામ ઇબોબીસિંહનો વિજય.

Irom-Sharmila-will-contest-against-Manipur-CM-Okram-Ibobi-Singh
Irom-Sharmila-will-contest-against-Manipur-CM-Okram-Ibobi-Singh

મણિપુર વિધાનસભા ચૂંટણી 2017માં થઉબલ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી ઓકરામ  ઇબોબીસિંહ સામે  લડી રહેલી આયરન લેડીના નામથી જાણીતી ઇરોમ શર્મિલાનો પરાજય થયો છે.

ઇરોમ શર્મિલા સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ (એએએફએસપીએ-અફસ્પા) વિરુદ્ધ 16 વર્ષ સુધી ભૂખ હડતાળ પર રહી હતી. તેણે ઓગસ્ટ 2016માં  પોતાની ભૂખ હડતાળ ખત્મ કરી હતી.

ઇબોબીસિંહ ચોથી વખત વિજય મેળવવામાં સફળ થયા છે.