Abtak Media Google News

પણજી બેઠક ઉપર પર્રિકર અને વાલેપોઇ બેઠક ભાજપના જ વિશ્ર્વજીત રાણેએ કબ્જે કરી

દિલ્હી સહિત ગોવાની બે બેઠકો પર યોજાયેલ વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે ત્યારે ગોવામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ગોવાની બંને બેઠક પર ભાજપની જીત ઇ છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની જીત ઇ છે. જ્યારે એક અન્ય બેઠક વાલપોઇ પરી ભાજપના વિશ્વજીત રાણેની જીત ઇ છે. હાલમાં દિલ્હીની બેઠક પર આપના નેતા આગળ ચાલી રહ્યાં છે.દિલ્હી બવાના વિધાનસભા પેટચૂંટણી, ગોવાની પણજી અને વાલપોઇ અને આંધ્રપ્રદેશની નંદયાલ વિધાનસભા બેઠકમાં યોજાયેલ પેટાચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ ઇ ગયો છે. દેશની ત્રણ રાજ્યોની આ ચાર વિધાનસભા બેઠકોમાંી બે પર દેશની નજર હતી. જેમાં એક બવાના વિધાનસભા પેટાચૂંટણી રાજનૈતિક પક્ષો લઇને પ્રતિષ્ઠાનો જંગ છે તો બીજી તરફી ગોવાની પણજી વિધાનસભા પેટાચૂંટણી પરી ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ સરંક્ષણ પ્રધાન મનોહર પર્રિકરને લઇને આ બેઠક અગત્યની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.