ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલમાં કામ કરનારી માનસી પારેખ ખૂબ જાણીતી અભિનેત્રી છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેપ્શન રાખ્યું છે કે, “Monday morning reds, not blues!! Have a great week y’all”
આ તસવીરોમાં તેણી વેસ્ટર્ન પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ રેડ અને પિંક કલરનું ક્રોપ ટોપ વેસ્ટર્ન પહેર્યું છે. આ વેસ્ટર્ન લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ એક હાથમાં બ્રેસલેટ અને રિંગ પહેરી છે. તેણીએ કાનમાં ઈયરિંગસ પહેર્યા છે. અભિનેત્રીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.