Abtak Media Google News

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેન્ક ખાતે કરવામાં આવ્યું. જેમાં જેસીઆઇ રાજકોટ યુવાના મેમ્બર્સ તથા નોન જેસી મેમ્બર્સએ પોતાનો સમય અને બ્લડ ડોનેટ કર્યુ હતું.

જેસી મૌલિક માધાની, જેસી ચેતનકુમાર પાલા, જેસી વિશાલ પંચાસરા, જેસી અલ્પેશ રાડિયા, જેસીરેટ માલિની રાડિયા તેમજ અન્ય નોન જેસી મેમ્બર હિરલ જાની, ભરતકુમાર પાલા, મનન વાઘેલા, નિરવ દેવાની, કેતન કુમાર પાલા, સાગર મકવાણા વિગેરેએ ઉત્સાહથી રકતદાન કર્યુ હતું.

કો-ઓર્ડીનેટર બ્લડ જેસી રાખી જૈન, ઝેડપી જેસી દર્શન મહેતા, વર્લ્ડવાઇઝ પ્રેસીડેન્ટ જેસી હાર્દિક કાપડીયા, ઝોન-૭ના લીડર જેસી ભરત પટેલ, જેસીઆઇ સેન અશ્ર્વિન ચંદારાણા, જેસીઆઇ રાજકોટ યુવા ફાઉન્ડર પ્રેસીડેન્ટ, પાસ્ટ ઝોન પ્રેસીડેન્ટ, પાસ્ટ નેશનલ ડાયરેકટર, નેશનલ ટ્રેનર, જેએફએમ ગીરીશભાઇ ચંદારાણા, ઝોન ડયારેકટ પ્રોગ્રામ પાસ્ટ પ્રેસીડેન્ટ, જેસીઆઇ રાજકોટ યુવા જેસી રચના રૂપાયેલ, ઝોન એમ્બેસેડર નેશનલ પ્રોગ્રામ પ્રયાસ જેસીઆઇ રાજકોટ યુવા  જેસીરેટ શીલુ ચંદારાણા, જેસીરેટ ફાઉન્ડર ચેરપર્સન જેસી વિશાલ પંચાસરા, જેસીઆઇ રાજકોટ યુવાના સેક્રેટરી જેસી રીમા શાહ, વાઇસ પ્રેસીડેન્સ મેનેજમેન્ટ જેસીરેટ ઋષિતા પટેલ, જેસીરેટ ચેરપર્સન તથા અન્ય મેમ્બર્સ બધાનો જેસીઆઇ રાજકોટ યુવાના પ્રમુખ જેસી ક્રિના માંડવીયા દ્વારા આભાર વ્યકત કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.