મેગા ક્લ્સ : ત્રણ ફિલ્મનું એકસાથે થશે ક્લ્સ

ajay devgan | akshay kumar | aamir khan | bollywood | entertainmnent
ajay devgan | akshay kumar | aamir khan | bollywood | entertainmnent

જ્યારે અજય દેવગન અને રોહિત શેટીની2 ફિલ્મ ગોલમાલ અગેન દિવાળી પર રીલીઝ થવાની હતી.પરંતુ આ સાથે અક્ષય કુમાર અને રજનીકાંત ની ફિલ્મ રોબોટ ૨.૦ પણ સાથેજ રીલીઝ થશે આ સાથે રોહિત શેટીએ પોતાની ફિલ્મની રીલીઝ ડેટ પાછળ કરવાનું નક્કી કર્યું હતું.પરંતુ હવે અજય દેવગન ની ફિલ્મ ગોલમાલ અગેન,અક્ષય કુમારની ફિલ્મ રોબોટ ૨.૦ અને આની સાથે આમીર ખાન ની ફિલ્મ સિક્રેટ સુપર સ્ટાર પણ સાથે જ રીલીઝ થશે.