• Home
  • Gujarat News
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Diu
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Godhra
    • Gondal
    • Gujarat Election 2017
    • Jamnagar
    • Jasdan
    • Jetpur
    • Junagadh
    • Keshod
    • kheda
    • Kutchh
    • Morbi
    • Navsari
    • Patan
    • Porbandar
    • Rajkot
    • SabarKantha
  • Politics
    • AAP
    • vijay rupani
  • Cinema
    • Cinema
    • Gujarati Cinema
    • Telewood
  • Offbeat
    • Survey
  • Sports
    • Asian Games 2018
    • CommonWealth Games 2018
    • Cricket
    • Football
    • hockey
    • Hockey
    • IPL 2018
    • IPL 2019
    • IPL-2021
    • Olympic Games
  • Special
Search
Logo
Facebook
Instagram
Twitter
Vimeo
Youtube
Wednesday, August 17, 2022
Logo
  • Home
  • Gujarat News
    • AllAhmedabadAmreliAnandBanaskanthaBharuchBhavnagarBotadChhota UdaipurDahodDang
      National

      જાણો સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું..? અમિત શાહે ભાષણને ગણાવ્યું અદ્ભુત

      16/08/2022
      Crime News

      વડોદરાની જી.કે.મારબલ કંપનીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

      16/08/2022
      Gujarat News

      સુરતમાં સાવકી માતા બની ભક્ષક, નજીવી બાબતમાં બાળકને ઉતાર્યો મોતને ઘાટ

      16/08/2022
      Gujarat News

      રાજકોટ જન્માષ્ટમીના લોકમેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ

      16/08/2022
  • Politics
    • AllAAPvijay rupani
      Politics

      કોંગ્રેસે  સાત-સાત કાર્યકારી પ્રમુખોને ‘ઇજજત’ બચાવવા મેદાનમાં ઉતાર્યા !

      08/07/2022
      Politics

      શા માટે રાજકારણીઓ કોમી વૈમનસ્ય ફેલાવે છે??

      07/07/2022
      Politics

      ગુજરાતની જનતાને પણ હક્ક છે ફ્રી વીજળી મેળવવાનો, તેવી માંગણી સાથે AAP શરૂ કરશે વીજળી આંદોલન

      13/06/2022
      Politics

      ચાણક્યએ જ હારનો અંદેશો આપી દીધો!!!

      20/05/2022
  • Cinema
    • AllCinemaGujarati CinemaTelewood
      National

      ‘ફર્જ’ ફિલ્મથી સિતારો ચમક્યો, જપીંગ જેક ઓફ બોલીવુડ: જીતેન્દ્ર

      27/07/2022
      Entertainment

      બોલીવુડના આ સ્ટાર કપલને મળી જાનથી મારી નાખવાની ધમકી

      25/07/2022
      National

      ‘સૂરજ’ ફિલ્મના પ્રથમ ગીતે જ “શારદા” શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ અપાવ્યો !!

      22/07/2022
      Entertainment

      એક અબળા પુરુષની વ્યથા જુઓ બિગ બી અને યશના અનોખા અંદાઝમાં

      15/07/2022
  • Offbeat
    • AllSurvey
      Story

      આવતી કાલે રાંધણ છઠ્ઠ: ફક્ત આટલી જ વસ્તુઓથી બનાવો રવાની આ સ્વાદિષ્ટ વાનગી

      16/08/2022
      Offbeat

      શું તમે ‘બુરખા’ વાળા કબૂતર જોયા છે? આ છે, દુનિયાના સૌથી રૂપકડા કબૂતર

      09/08/2022
      Offbeat

      દર વર્ષે 5.4 મિલિયન લોકોને સાપ કરડે છે !!

      05/08/2022
      Offbeat

      દોસ્તીએ એક એવો વિશ્વાસ છે: બે મિત્રો પોતાના વિશ્વાસને શ્વાસો શ્વાસમાં વાવે

      04/08/2022
  • Sports
    • AllAsian Games 2018CommonWealth Games 2018CricketFootballhockeyHockeyIPL 2018IPL 2019IPL-2021Olympic Games
      Sports

      એશિયા કપનો 27 ઓગષ્ટથી પ્રારંભ: 28મીએ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો

      03/08/2022
      Sports

      વરસાદના વિઘ્ન વચ્ચે ત્રીજી વન-ડેમાં પણ વિન્ડિઝની હાર

      28/07/2022
      Sports

      વિન્ડીઝ સામે પ્રથમ વન-ડેમાં હાઈસ્કોરિંગ મેચમાં ભારતનો 3 રને વિજય

      23/07/2022
      Sports

      પી.વી.સિંધુ સિંગાપુર ઓપન જીતનારી ત્રીજી ભારતીય ખેલાડી બની

      18/07/2022
  • Special
Home National માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વીટર એકાઉન્ટ હેક
  • National

માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વીટર એકાઉન્ટ હેક

12/01/2022
Facebook
Twitter
Pinterest
WhatsApp

    મંત્રાલયે થોડી જ વારમાં એકાઉન્ટને રિસ્ટોર કરી ટ્વીટ મારફતે જ જાહેર કર્યું

    માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એકાઉન્ટ પરથી ‘ગ્રેટ જોબ’ની ટ્વિટ સતત થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકાઉન્ટનું નામ આપોઆપ બદલાઈ ગયું છે. પ્લેટફોર્મ પર નવું નામ ‘એલન મસ્ક’ થઇ ગયુ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકાઉન્ટ પણ હેક થયાના સમાચાર સામે આવ્યા હતા.

    વડા પ્રધાન મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું અને તેના પરથી એક ટ્વિટ થયું હતું કે, ભારતે ‘બિટકોઈનને સત્તાવાર રીતે કાયદેસર કરી દીધું છે.’ બાદમાં, વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એકાઉન્ટ હેક થયાની માહિતી આપી હતી.એકાઉન્ટને તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું હતું.

    પીએમઓએ કહ્યું હતુ કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું. આ મામલો ટ્વિટર પર ઉઠાવવામાં આવ્યો હતો અને તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર માહિતી અને પ્રસારણનું એકાઉન્ટ હેક થઈ ગયા બાદ ફરી તેને રિસ્ટોર કરવામાં આવી ગયું છે.

    • TAGS
    • account
    • featured
    • Hacked
    • MinistryofInformationandBroadcasting
    • NationalNews
    • twitter
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleપ્રથમ ઇનિંગમાં નાની લીડ લઈ ભારત ત્રીજા ટેસ્ટમાં કબજો મેળવી શકશે ?
      Next articleબોલના મત: વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં સરકારી રૂ. ૪૫૦ કરોડનો ખર્ચ થશે !!!
      ABTAK MEDIA
      Copyright © 2021 Abtak Media.