• Home
  • Gujarat News
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Diu
    • Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Godhra
    • Gondal
    • Gujarat Election 2017
    • Jamnagar
    • Jasdan
    • Jetpur
    • Junagadh
    • Keshod
    • kheda
    • Kutchh
    • Morbi
    • Navsari
    • Patan
    • Porbandar
    • Rajkot
    • SabarKantha
  • Politics
    • AAP
    • vijay rupani
  • Cinema
    • Cinema
    • Gujarati Cinema
    • Telewood
  • Offbeat
    • Survey
  • Sports
    • Asian Games 2018
    • CommonWealth Games 2018
    • Cricket
    • Football
    • hockey
    • Hockey
    • IPL 2018
    • IPL 2019
    • IPL-2021
    • Olympic Games
Search
Logo
Facebook
Instagram
Twitter
Vimeo
Youtube
Friday, March 24, 2023
Logo
  • Home
  • Gujarat News
    • AllAhmedabadAmreliAnandBanaskanthaBharuchBhavnagarBotadChhota UdaipurDahodDang
      Gujarat News

      સૌરાષ્ટ્ર- તામિલ સંગમને લઈને કાલે મદુરાઈમાં રોડ શો

      23/03/2023
      Gujarat News

      રૂડાની આવાસ યોજનાના ફ્લેટમાં માવઠાના પાણી ઉતર્યા: વિજ ઉપકરણો ખાક

      23/03/2023
      Gujarat News

      પરિપત્ર પરત ખેંચાયો, બાર અને બેંચ વચ્ચે વિવાદનો સુખદ અંત

      23/03/2023
      Gujarat News

      રાહુલ ગાંઘીને બોલવામાં કોઇ કંટ્રોલ નથી: સી.આર.પાટીલ

      23/03/2023
  • Politics
    • AllAAPvijay rupani
      Gujarat News

      આવી કારમી હાર કેમ મળી ? પરાજયનું પોષ્ટમોર્ટમ કરતી કોંગ્રેસ

      13/12/2022
      Gujarat News

      ધીરજ રાખો : મંત્રીમંડળમાં હજી 10 જગ્યાઓ ખાલી છે !

      13/12/2022
      Gujarat News

      મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો

      13/12/2022
      Gujarat News

      ગુજરાતના સિંહાસન પર ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યાભિષેક

      12/12/2022
  • Cinema
    • AllCinemaGujarati CinemaTelewood
      Entertainment

      નાટુ-નાટુ ગીત પર એક- બે નહિ 50 કારે કર્યો ડાન્સ, જુઓ વીડીયો

      21/03/2023
      Entertainment

      સીને જગતને વધુ એક ઝટકો… સીરિયલ ‘સર્કસ’થી પ્રખ્યાત થયેલા અભિનેતાનું નિધન

      15/03/2023
      Entertainment

      ‘ગજાનંદની ગર્જના’એ ટૂંકી ફિલ્મમાં ઓસ્કાર અપાવ્યો!!!

      13/03/2023
      National

      સતીષ કૌશિકનું મોત કુદરતી કે હત્યા? ફાર્મ હાઉસમાંથી દવાઓ મળી !!

      11/03/2023
  • Offbeat
    • AllSurvey
      Offbeat

      જે સતત બગડતું જાય છે…એ ‘હવામાન’નો આજે દિવસ

      23/03/2023
      Offbeat

      ઉનાળામાં તન-મનને ટાઢક આપતું દેશી પીણું ‘આંબલવાણું’…જાણો બનાવવાની રીત

      22/03/2023
      Offbeat

      ખ્યાતીપ્રાપ્ત કલાકાર જયમંતભાઇ દવેના આંગણે પુત્ર ચિ.રામદેવના યજ્ઞોપવિતનો અવસર

      03/03/2023
      Dharmik News

      ભગવાન મહાવીરની અહીંસા સર્વજીવો માટે ‘સર્વવ્યાપી’ સાતા આપનારી…

      03/03/2023
  • Sports
    • AllAsian Games 2018CommonWealth Games 2018CricketFootballhockeyHockeyIPL 2018IPL 2019IPL-2021Olympic Games
      Sports

      ભારતનું કંગાળ પ્રદર્શન, ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ હારી

      23/03/2023
      Sports

      યુ.પીને હરાવી વુમન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી દિલ્હી 

      22/03/2023
      Sports

      ગુજરાતને હરાવી યુપીની ટીમ વુમન્સ પ્રિમીયર લીગના પ્લેઓફમાં સુનિશ્ચિત થઈ

      21/03/2023
      Sports

      કોહલી સદીઓની સદી કરશે સાથે-સાથે હાર્દિક પણ જમાવટ કરી દેશે: વોટ્સન

      21/03/2023
Home Rangilu Rajkot વડાપ્રધાનના જન્મદિવસે 1050 દિકરીઓને સુક્ધયા સમૃધ્ધી ખાતાની ભેટ આપતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા
  • Gujarat News
  • Rajkot

વડાપ્રધાનના જન્મદિવસે 1050 દિકરીઓને સુક્ધયા સમૃધ્ધી ખાતાની ભેટ આપતા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા

16/09/2022
Facebook
Twitter
Pinterest
WhatsApp

    રૂ.262500ના ચેક આપી દીકરીઓના ખાતામાં કરાવ્યા લક્ષ્મીના શ્રીગણેશ

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ તા.17/09/2022ને યાદગાર બનાવવા માટે વિધાનસભા વિસ્તાર, 71-રાજકોટ રૂરલના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા 1050 દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે પોસ્ટ ઓફીસના અધિકારીઓને રૂ.2,62,500નો ચેક અર્પણ કરીને 1050 દીકરીઓના સુક્ધયા સમૃધ્ધિ યોજનાના ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવવા માટે પોતાનું યોગદાન આપેલ છે.

    દરેક દીકરીઓના ભવિષ્યના ઘડતર તેમજ સુરક્ષા માટે વડાપ્રધાનની સુક્ધયા સમૃધ્ધિ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ યોજનાને વધુ વેગ આપવા માટે લાખાભાઇ સાગઠીયાએ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓના કલ્યાણ અર્થે અત્યાર સુધીમાં કુલ 5000થી વધુ દીકરીઓના સુક્ધયા સમૃધ્ધિ ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવી સમાજ માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડેલ છે. દરેક સમાજના ઘડતર અને વિકાસ માટે જો નારી સશક્ત અને સમૃધ્ધ હશે તો સમાજ અને દેશ વિકાસની દિશામાં હરણફાળ પ્રગતિ કરી શકે છે, જેના માટેનો પાયો 10 વર્ષથી નાની દીકરીનું સુક્ધયા સમૃધ્ધિ યોજનાનું ખાતું ખોલાવીને નાખી શકાય છે. ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ પોતાના વિસ્તારની મહતમ દીકરીઓના સુક્ધયા સમૃધ્ધી યોજનાના ખાતા પોસ્ટ ઓફીસમાં ખુલે તેવો નિર્ધાર કરેલ છે. દરેક દિકરીઓના ભવિષ્યનાં ઘડતર તેમજ સુરક્ષા માટે વડાપ્રધાન સુક્ધયા સમૃદ્ધિ યોજનાનો ખુબ મોટો ફાળો છે. સુક્ધયા સમૃદ્ધિ ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલાવી દિકરી આત્મનિર્ભર બનાવવામાં સહાયરૂપ થાય છે.

    • TAGS
    • account
    • featured
    • gujarat
    • Gujarat news
    • MLA Lakhabhai Sagathiya
    • PRIME MINISTER
    • Sukdhaya Samriddhi
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleરાજકોટ: ટોપ બ્રાન્ડની ઇલેક્ટ્રોનિક ગેજેટસની એડવાન્સ ટેકનોલોજી પ્રોડકટ્સ તહેવારોમાં મચાવશે ધુમ!!!
      Next articleરાજકોટ: ગ્લોબલ હાઉસીંગ ટેક્નોલોજી ચેલેન્જ અંતર્ગત નિર્માણ પામેલા 1144 આવાસોના લાઈટ હાઉસ પ્રોજેક્ટને આખરીઓપ
      ABTAK MEDIA
      Copyright © 2021 Abtak Media.