Abtak Media Google News

નવનિર્મિત બસ સ્ટેન્ડથી મુસાફરોની સુવિધામાં વધારો

કોટડા સાંગાણીમાં અતિ આધુનિક એસટી બસ સ્ટેશન નવનિમિત બિલ્ડીંગ લોકાર્પણ કરવામાં આવેલ કોટડા સાંગાણીમાં નવું એસટી બસ સ્ટેશન નવું લોકાર્પણ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ના હસ્તે કરવામાં આવેલ.કોટડા સાંગાણીમાં નવી સુવિધા આપવામાં આવેલ.તાલુકા મથકે સુવિધા સારી મળી રહે તે માટે નવું એસટી બસ સ્ટેશન બનાવવામાં આવેલ જે માટે અતિઆધુનિક સુવિધા લોકોને મલે તે માટે કોટડા સાંગાણી 1 કરોડ 11000 હજાર (એક કરોડ અગિયાર હજાર)ના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવેલ.

લોકોને સુવિધા સારી મળી , વરસાદ કે તડકા પણ લોકોની મુશ્કેલીનાં પડે તેમજ તાલુકા મથકે સુવિધામાં પેસેન્જરો ને ઘણી બધી રાહત મળી રહે તે માટે અતિ આધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવેલ,નવું એસટી નું પ્લેટફોર્મ બનાવવામાં આવેલ એસ.ટી પૂછપરછ માટે એસટી સમય માટે ઓફિસ ખોલવામાં આવેલ, પાણી પીવા માટે ની સુવિધા કરવામાં આવેલ વિદ્યાર્થીઓના પાસ કાઢવા માટે ઓફિસ ચાલુ કરવામાં આવશે બસ સ્ટેશનની અંદરમાં પાર્સલ ની ઓફિસ પણ ચાલુ કરવામાં આવશે.

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રભાઈ ટીલારા ભાજપ જિલ્લાના મંત્રી વિનુભાઈ ઠુંમર તાલુકા ભાજપના મહામંત્રી કિશોરસિંહ જાડેજા વિક્રમભાઈ મહેતા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ કોરાટ કિસાન મોરચાના મહામંત્રી અમિતભાઈ પડારીયા ભાજપ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી સલીમભાઈ પતાણી અનુજન જાતિ જિલ્લાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠોડ તાલુકા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ ગઢીયા તાલુકા પંચાયતના સભ્ય રમેશભાઈ ડામોર તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ કોરાટ કોટડા સાંગાણીના સરપંચ ભરતભાઈ રાઠોડ તાલુકા ભાજપના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા શૈલેષભાઈ વઘાસિયા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અકબરભાઈ પરમાર તાલુકા ભાજપ અનુજન જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ ખુમાણ તાલુકા યુવા ભાજપના પ્રમુખ હરદેવસિંહ જાડેજા વેપારી મંડળના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા મહિલા મોરચાના પૂજાબેન સંપૂર્ણ આ કાર્યક્રમનૂ સ્ટેજનું કાર્યક્રમ પ્રવીણભાઈ ભુત કરેલ આ કાર્યક્રમમાં લોકોને મોટી સંખ્યામાં હાજર રહેલ એસ.ટી બસ સ્ટેશન નવું બનાવવામાં આવેલ તે બસ સ્ટેશન લોકાપણ કરવા માટે યોજાયેલ લોકો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં બધા હાજર રહેલ આ કાર્યક્રમની આભારવિધિ અમિતભાઈ પડારિયાએ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.