Abtak Media Google News

ગોંડલના ગુંદાળા રોડ પર મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના બની છે. જ્યારે વાત કરતા હતા ત્યારે જ મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. ઓપ્પો કંપનીના A5 મોડલના મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો.

અચાનક જ મોબાઇલમાંથી ધુમાળા નીકળવા લાગ્યા હતા. મોબાઇલ છોડતા તરત જ તેમાં બ્લાસ્ટ થયો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઇ ઇજા થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.