Abtak Media Google News

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલ ટ્રસ્ટી મોદી હિત જણાવ્યું હતું કે, શિક્ષક અને વિઘાર્થીના સહીયારા પ્રયાસથી જ સફળ પરિણામ પ્રાપ્ત થાય: JEE મેઇન 99 ઙછ  સાથે 23 વિઘાર્થીઓના દબદબો

દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજો માટે લેવાતી આઇ.આઇ.ટી. JEE 2022 ઉપરાંત અઈંઈંખજ તથા દેશ-રાજયની મેડીકલ કોલેજના પ્રવેશ માટે લેવાતી NEET2022 ના પરિણામોમાં મોદી સ્કુલનું  પરિણામ સર્વશ્રેષ્ઠ રહ્યું છે.  આઇ.આઇ.ટી. JEE-2022 તથા NEET 2022 ના  પરિણામોએ સાબિત કર્યુ છે. કે રાજકોટ તથા સૌરાષ્ટ્રભરના વિઘાર્થીઓ માટે મોદી સ્કુલ સ્ટીસ્ટી જ શ્રેષ્ઠ વિકલ્પ બનીછે. જે નાના ધોરણથી જ વિઘાર્થીઓની લનીંગ સ્કીલ ડેવલોપ કરીને ‘કોટા’ કરતા પણ મોટા એવા વધુ વિશેષ પરિણામો આપી રહી છે.

Dsc 2182

એઇમ્સ તથા મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદીક તથા હોમીયોપેથીના પ્રવેશ માટે લેવાતી તથા જેમાં દેશભરના 18 લાખથી વધુ વિઘાથીએ પરીક્ષા  આપી એવી NEET 2022  માં  મોદી સ્કુલનું પરિણામ ગુજરાતની કોઇપણ સ્કુલ કે કોચીંગ કરતા શ્રેષ્ઠ રહ્યું છે.મોદી સ્કુલના વિઘાર્થી સાધરીયા યશ 696 માકર્સ મેળવીને ઓલ ઇન્ડીયા રેન્ક 106 તથા જનરલ ઇ.ડબલ્યુ. એસ. રેન્ક-4 સાથે ગુજરાતી માઘ્યમ ગુજરાત ફર્સ્ટ એમ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત 690 માર્કસ સાથે સોમેયા કેવિન 331, 685 માર્કસ સાથે ભટ્ટ આયુષ એ.આઇ.આર. 553, 685 માર્કસ સાથે  દવે હર્ષ 604 અને 676 માર્કસ સાથે સ્વામી જાનવી 998 ઉપરાંત રાજકોટ ગર્લ્સ ઉર્તિણ રહીને ઓલ ઇન્ડિયા ટોપ 1000 માં સ્થાન મેળવીને પોતાના પરિવારનું તથા મોદી સ્કુલ પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા ટ્રસ્ટી હિત એ જણાવ્યું હતું કે મોદી સ્કુલના કુલ 16 વિઘાર્થીઓ 650 કે તેથી વધુ ખફસિત 47  વિઘાર્થીઓએ  600 કે તેથી વધુ તથા 115 વિઘાર્થીઓએ 500 કે તેથી વધુ  ખફસિત    મેળવીનેની  NEET  ની નેશનલ લેવલની પરિક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવીને સાબિત કર્યુ છે કે, માત્ર સ્કુલ વ્યવસ્થા દ્વારા દેશના નામાંકિત કોચીંગ કરતા પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે.વર્ષ 2022 ના JEE ખફશક્ષ ના પરિણામમાં પણ મોદી સ્કુલે મોખરાનું સ્થાન મેળવ્યું છે. સમગ્ર ભારતમાંથી કુલ આશરે 9 લાખ વિઘાર્થીઓમાંથી મોદી સ્કુલના વિઘાર્થી સિંધવ મીતએ 99-96 પી.આર. સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. તેની સાથે સાથે મોદી સ્કુલના ર3 વિઘાર્થીઓએ JEE ની કઠીન ગણાતી પરીક્ષામાં 99 પી.આર. ઉપર મેળવ્યા છે. આ ઉપરાંત 98 પી.આર. ઉપર 4ર વિઘાર્થીઓ, 95 પી.આર. ઉપર 80 વિઘાર્થીઓ તથા 92 પી.આર. ઉપર 118 વિઘાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જે સૌરાષ્ટ્રની કોઇપણ સ્કુલ તથા કોચીંગ કરતા વધુ સંખ્યામાં આ ર3 વિઘાર્થી જેઓએ 99 પી.આર.+ મેળવે છે તેમાંના 11 વિઘાર્થીઓના સામાન્ય વર્ગના ઓલ ઇન્ડિયા રેન્ક નીચે 5000 છે.

કુલ 9 લાખ વિઘાર્થીઓ જેઓ જે.ઇ.ઇ. મેઇન પરીક્ષા આપે છે તેમાંથી આશરે 1.5 લાખ વિઘાર્થીઓ JEE એડવાન્સ  માટે કટીબઘ્ધ થયા બાદ JEE એડવાન્સ  ની પરીક્ષા આપે છે. તાજેતરમાં જાહેર થયેલ JEE એડવાન્સ  2022 ની કઠીન ગણાતી પરીક્ષાના પરિણામમાં પણ મોદી સ્કુલનો દબદબો કાયમ રહ્યો છે. મોદી બોડીંગ સ્કુલના વિઘાર્થી મીત સિંધવ એ અઈંછ 394  રેન્ક સાથે સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.

આ ઉપરાંત મોદી સ્કુલના કુલ 9 વિઘાર્થીઓ  ઞક્ષમયિ 5000 સામાન્ય વગીકૃત ઓલ ઇન્ડિયા તથા ર1 વિઘાર્થીઓએ ઞક્ષમયિ 10000 મેળવી ને સૌરાષ્ટ્રભર તથા કચ્છની કોઇપણ સ્કુલ તથા કોચીંગમાં સૌથીવધુ સંખ્યા સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે. આ ઉપરાંત મોદી સ્કુલના 4ર વિઘાર્થીઓએ આઇ.આઇ.ટી. JEE એડવાન્સ ની પરીક્ષા કટીબઘ્ધ કરીને આઇ.આઇ.ટી. જેવી ઉચ્ચત્તમ વિદ્યાશાખાના પ્રવેશ પાત્ર બન્યા જે સંખ્યા સૌરાષ્ટ્રભરની કોઇપણ સ્કુલ તથા કોચીંગમાં સૌથી વધુ છે.

  • મોદી બોડિંગ સ્કુલ થકી આઇ.આઇ.ટી.માં અભ્યાસ કરવાનું મારુ સ્વપ્ન સાકાર થશે સિંધવ મીત

Screenshot 5 8

JEE Advanced -2022 માં અઈંછ 394  સાથે સિંધવ મીત સ્કુલ પ્રથમ હાલમાં જાહેર થયેલ JEE એડવાન્સ 2022 ની કઠીત ગણાતી પરીક્ષા જેમાં JEE ખફશક્ષ ના કુલ 9 લાખ વિઘાર્થીઓ JEE  એડવાન્સ  માટે કટીબઘ્ધ થયેલ આશરે કુલ 1.5 લાખ વિઘાર્થીઓમાં  અઈંછ 394  મેળવીને મુળ ગીર-સોમનાથ જીલ્લાના સુત્રાપાડા ગામના વતની સિંધવ મીતે માતા-પિતા, મોદી બોડિંગ સ્કુલ પરિવાર તથા ગીર-સોમનાથ જીલ્લાનું ગૌરવ વધારેલ છે. સિંધવ મીતે ધો. 10 માં આદિત્ય બિરલા સ્કુલમાં  ઈઇજઊ   બોર્ડ સાથે  અભ્યાસ કર્યા બાદ બોડિંગ સાથેની માઘ્યમથી પોતાના આઇ.આઇ.ટી. પ્રવેશ માટેના સ્વપ્ન પુરા કરવા માટે સૌરાષ્ટ્રભરના વાલીઓના વિશ્ર્વાસ પાત્ર એવી મોદી બોડિંગ સ્કુલની પસંદગી કરી. આજે બપોરે પોતે અઈંછ 394  મેળવીને પોતાના આઇ.આઇ.ટી. પ્રવેશને પરીપૂર્ણ કર્યા બાદ મીત પોતાની સફળતા માટે સંપૂર્ણપણે બોડિંગ સ્કુલનું શૈક્ષણિક વાતાવરણ, તંદુરસ્ત હરીફાઇ, બોડિંગ સ્કુલમાં 24+7 વિઘાર્થીઓ પરનું મોનીંટરીંગ  તથા મોદી સર અને શિક્ષકો દ્વારા અપાયેલ માર્ગદર્શનને કારણે આવું શ્રેષ્ઠ  પરિણામ શકય બનેલ છે. મતના માતા પિતા જેઓ બન્ને પોતે શિક્ષકો છે. તેઓ માને છે કે સૌરાષ્ટ્રભરના શિક્ષકોની શાળા માટેની પહેલી પસંદગી મોદી સ્કુલ હોય છે. કારણ કે ત્યાં વિઘાર્થીને અનુરુપ બેસ્ટ વર્ક દ્વારા શ્રેષ્ઠ પરિણામ હાંસિલ થાય છે મીત પોતાના પરિણામ બાદ આઇ.આઇ.ટી. માં પ્રવેશ મળ્યા બાદ એન્જીનીયરીંગ બનવા માંગે છે.

  • દિવ્યાંગ માતા-િ5તાના બંને સંતાનો મોદી સ્કુલ થકી બનશે ડોકટર

Screenshot 3 13

NEET 2022માં  696 માર્કસ સાથે અઈંછ-106 તથા અઈંછ ઊઠજ-4 સાથે ગુજરાતી  માઘ્યમ ગુજરાત પ્રથમ તાજેતરમાં લેવાયેલ NEET 2022   ની પરીક્ષામાં યશ સાધરીયાએ 696 ગુજ મેળવી  અઈંછ 106 પ્રાપ્ત  કરીને શાળા પરિવાર તથા માતા-પિતાનું ગૌરવ વધારેલ છે. યશના પપ્પા દીપકભાઇને સોપારીનો બીઝનેશ છે. તથા મમ્મી કોર્ટમાં નોકરી કરે છે. યશના બહેન મોના સાધરીયા પણ મોદી સ્કુલમાં ધો. 11-1ર સાયન્સમાં અભ્યાસ કરી હાલ એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરે છે. યશના માતા પિતા ફિઝિકલ હેન્ડીકેપ  હોવા છતાં બન્ને સંતાનો ઉપર પુરતુ ઘ્યાન આપને સફળ કારકીર્દી બનાવવામાં મદદરુપ બન્યા છે. યશ પોતાની સફળતાનો શ્રેય મોદીસર દ્વારા અપાયેલ સતત માર્ગદર્શન તથા હીતસર દ્વારા અપાયેલ છેલ્લી સુધી ટોપ આપે છે. મોદી સ્કુલ દ્વારા લેવાતી વિષય લઇને પ્લાનીગ સાથેની પરીક્ષાઓ તથા ગયમે તેવી મુશ્કેલીમાં સ્કુલ સિસ્ટમ દ્વારા અપાતું ગોઇડન્સ આ રીઝલ્ટ માટે મદદરુપ બન્યું છે. યશ એમ.બી.બી.એસ. કરીને પોતે એક સફળ ન્યુરોસર્જન બનવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.