રાજકોટ-નાદ્વારા વચ્ચે વધુ એક સ્લીપર કોચનો પ્રારંભ

rajkot | st bus
rajkot | st bus

નાથદ્વારા રૂટ ઉપર યાત્રીકોના ટ્રાફિકને ધ્યાનમાં રાખી વધુ એક એસટીની સ્લીપ કોચ મુકાઈ: મુસાફરોને મળશે સરળ અને આરામદાયક સવારી

રાજકોટ એસટી ડિવીઝન દ્વારા લોકોની છેલ્લા ઘણા સમયી માંગણીને અનુસંધાને નાદ્વારા ‚ટ ઉપર એક સ્લીપર કોચ શ‚ કર્યા બાદ મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ગઈકાલી વધુ એક સ્લીપર કોચ મુકાતા હવે રાજકોટ ી નાદ્વારા જવા ઈચ્છતા મુસાફરોને સરળ અને આરામદાયક સવારીનો લાભ મળશે તેવું રાજકોટ એસટી ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું.

રાજકોટ એસટી ડિવીઝન દ્વારા યાત્રીકોની સુવિધા વધારવા માટે સમયાંતરે નવી બસ અને નવા ‚ટ શ‚ કરાયા છે. રાજકોટી નાદ્વારા સીધી જ એસટી બસ સેવા શ‚ કરવાની રાજકોટવાસીઓની છેલ્લા ઘણા સમયી માંગણી હોવાના કારણે એકાદ માસ પહેલા રાજકોટ ી નાદ્વારા સ્લીપર કોચ શ‚ કરવામાં આવી હતી. આટલા દિવસ દરમિયાન આ ‚ટ ઉપર લોકોનો ટ્રાફિક વધુ હોવાના પગલે ગઈકાલી વધુ એક સ્લીપર કોચ નાદ્વારા ‚ટ ઉપર શ‚ કરવામાં આવી છે. આ બસ રાજકોટી સાંજે ૫ વાગ્યે રવાના શે અને નાદ્વારા વહેલી સવારે ૪:૧૫ કલાકે પહોંચશે. જયારે બીજી બસ રાત્રીના ૯ વાગ્યે રવાના શે અને સવારે ૭:૧૫ કલાકે નાદ્વારા પહોંચશે. આવી જ રીતે નાદ્વારાી સાંજે ૬ કલાકે બસ રવાના શે જે રાજકોટ વહેલી સવારે ૪:૪૫ કલાકે પહોંચશે. રાજકોટી નાદ્વારા સ્લીપર કોચનું ભાડું ૪૯૫ રાખવામાં આવ્યું છે. જયારે સીટીંગનું ભાડુ ા.૪૧૫  આવ્યું છે.

રાજકોટ એસટી ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતા ધર્મપ્રિય છે. વારંવાર નાદ્વારા જતી હોય છે.તેમજ આગામી દિવસોમાં ઉનાળુ વેકેશન પણ શ‚ શે ત્યારે રાજકોટ ડિવીઝનની એક સ્લીપર કોચ અગાઉી ચાલી રહી છે. જે કાયમી માટે ફૂલ હોય છે. પરંતુ મુસાફરોના ટ્રાફિક અને માંગણીને અનુસંધાને રાત્રે ૯ વાગ્યે રાજકોટી નાદ્વારા નવી બસ શ‚ કરી છે.