Abtak Media Google News

ન્યૂઇન્ડિયાના અભિગમ સાથે દેશભરમાં નાના ખેડૂતો કૃષિ વ્યવસાય અને ખેત સંબંધી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેની સરકારની નીતિના હવે પરિણામો મળી રહ્યા છે નાના ખેડૂતો કૃષિ વ્યવસાય એસએફએસી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં બતાવવામાં આવ્યું છે કે વિવિધ સરકારી યોજનાઓ હેઠળવિસ્તરણ કરાયેલા ૫૦ ટકાથી વધુ સંગઠનો સંભવિત રીતે સદ્ધર અને કાર્યક્ષમ બની ગયા છે જ્યારે અન્ય કેટલાક વિકાસ ના પ્રારંભિક તબક્કામાં છે

યોગ્ય અર્થ વ્યવસ્થા અને સાનુકૂળ વાતાવરણ અભિગમ અને મદદરૂપ થવાની ભાવના ના પ્રોત્સાહન અને ખાસ કરીને કૃષ્આતરમાળખાકીય સુવિધા બેંકો અને કૃષિ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ધિરાણ એકત્રીકરણ દ્વારા મૂડીનું જે ભંડોળ મળી રહ્યું છે તેનાથી આખ ચિત્ર બદલાઈ ગયું છે ની દરબારીએ જણાવ્યું હતું કે અને સભ્યો ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ના એસએસસી મેનેજિંગ ડિરેક્ટર નીલકમલદરબારીએ જણાવ્યું હતું કે સરકારના પ્રોત્સાહન થી અત્યારે કૃષિ વિકાસ વેગવાન બન્યું છે સરકારે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાંથી કૃષિ ક્ષેત્રને બેઠા કરવા માટે જે પ્રયત્નો કર્યા છે તેના પરિણામો મળી રહ્યા છે અને દેશભરમાં ૧૦ હજારથી વધુ કૃષિ કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર ની યોજનાઓ દ્વારા ખેડૂતોને સંગઠિત કરી નાણાકીય અને માર્કેટિંગ જોડાણો ની યોજનાઓ અને વિવિધ અમૂલ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં અગાઉથી જ ૭૭૦થી વધુ સંસ્થાઓ બનાવી છે આ એક પીવો બ્રધર બનવાની ક્ષમતા કેળવી ચૂકી છે

પરંતુ હજુ કેટલાક પરિબળોનો સામનો થઇ રહ્યો છે તેમાં ખાસ કરીને બેન્કો તરફથી સમયસર નાણાં મળતા નથી મોટાભાગની બેંકો અને ટ્રેક્ટર ની લોન આપે છે પરંતુ કૃષિક્ષેત્રમાં માળખાકીય વિકાસ અને મૂડીરોકાણ માટે બેંકો રસ ધરાવતી નથી મૂળીના અભાવને કારણે પીવો નાના અને સીમા ખેડૂતોની ખેતી શિક્ષણ સિંચાઈ અથવા તો ટેકનોલોજી નો લાભ મેળવી શકતી નથી અસરકારક યોજના અને પરિણામ માટે વિકાસ અને ગ્રામીણ શાખાઓ અને બેંકોના અભિગમ ને બદલવું જોઈએ બેંકના ટોચના મેનેજમેન્ટ હંમેશા કૃષિમાં ધિરાણ સહાયક રોકાણ વધારવા તરફ હકારાત્મક અભિગમ અપનાવે છે

પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી બ્રાંચમાં માટે પૈસા મેળવવા અઘરા બની ગયા છે એ પી ઓ ના પ્રોત્સાહન માટે નવી સરકારી યોજના અંતર્ગ ધિરાણ આપવાની સવલત માટે ગ્રામ્ય કક્ષાની બેંકોને પ્રોત્સાહન આપવું જોઇએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતેથી યોજાયેલા વર્કશોપમાં આરતી અગ્રવાલ રે તાલુકા એગ્રીટેક લિમિટેડ ના ગ્રુપ ચેરમેને નકલી કૃષિ ઇનપુટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારત અને ચીન વચ્ચે ખેતી હેઠળ ના ખોળા તફાવત છે

પરંતુ ચીનની કૃષિ નું gdp ભારત કરતાં ત્રણ ગણું વધારે છે મુખ્યત્વે ચીનમાં નીચો આવે છે ઉત્પાદન વધારવા માટે ખાતર અને બિયારણ ની ગુણવત્તા જાળવવી જરૂરી છે કેટલાક નિષ્ણાતો માને છે કે ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ ભારતની સરખામણીમાં થાય છે જ્યાં ઉત્પાદનોનો મોટો હિસ્સો હોય છે પરિણામ સામે આવે છે કેટલાક નિષ્ણાતો માને છે કે

હજુ વિકાસની ઘણી તકો રહેલી છે સરકાર દ્વારા પ્રોત્સાહક યોજનાઓ થી ભારતમાં કૃષિ સાથે જોડાયેલી સંસ્થાઓનો વિકાસ થઈ રહ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.