Abtak Media Google News

Table of Contents

યંગ એજમાં વજન વધુ હોય તેનું જોખમ લાંબા ગાળાની ક્રોનિક સમસ્યાઓ પેદા કરી શકે છે. યંગ એજની મેદસ્વિતા કેન્સર માટે પણ કારણભૂત છે.યંગ એજમાં વજન વધુ હોય તેનું જોખમ લાંબા ગાળાની ક્રોનિક સમસ્યાઓ પેદા કરી શકે છે. યંગ એજની મેદસ્વિતા કેન્સર માટે પણ કારણભૂત છે.અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ૨૦ વર્ષે જે વ્યક્તિનું વજન હદ કરતા વધુ હોય છે તેને અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ત્રણગણુ વધારે હોય છે.   યંગ એજમાં હાઈટ મુજબના આદર્શ રેશિયો કરતા વજન ૨૦ કિલો વધુ હોય તો અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ૬૦થી ૮૦ ટકા જેટલું વધારે હોય છે.યંગ એજમાં વજન વધુ હોય તેનું જોખમ લાંબા ગાળાની ક્રોનિક સમસ્યાઓ પેદા કરી શકે છે. યંગ એજની મેદસ્વિતા કેન્સર માટે પણ કારણભૂત છે.અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ૨૦ વર્ષે જે વ્યક્તિનું વજન હદ કરતા વધુ હોય છે તેને અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ત્રણગણુ વધારે હોય છે.   યંગ એજમાં હાઈટ મુજબના આદર્શ રેશિયો કરતા વજન ૨૦ કિલો વધુ હોય તો અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ૬૦થી ૮૦ ટકા જેટલું વધારે હોય છે.હોય તેનું જોખમ લાંબા ગાળાની ક્રોનિક સમસ્યાઓ પેદા કરી શકે છે. યંગ એજની મેદસ્વિતા કેન્સર માટે પણ કારણભૂત છે.અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ૨૦ વર્ષે જે વ્યક્તિનું વજન હદ કરતા વધુ હોય છે તેને અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ત્રણગણુ વધારે હોય છે.યંગ એજમાં હાઈટ મુજબના આદર્શ રેશિયો કરતા વજન ૨૦ કિલો વધુ હોય તો અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ૬૦થી ૮૦ ટકા જેટલું વધારે હોય છે.અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે ૨૦ વર્ષે જે વ્યક્તિનું વજન હદ કરતા વધુ હોય છે તેને અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ત્રણગણુ વધારે હોય છે.   યંગ એજમાં હાઈટ મુજબના આદર્શ રેશિયો કરતા વજન ૨૦ કિલો વધુ હોય તો અન્નનળી અને જઠરનું કેન્સર થવાનું જોખમ ૬૦થી ૮૦ ટકા જેટલું વધારે હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.