રાજકોટમાં આ સ્થળો પર થાય છે મચ્છર ઉત્પાદન,મનપા લાલધૂમ

કોર્પોરેશનના મેલેરિયા વિભાગ દ્રારા જુદા – જુદા વિસ્‍તારોમાંથી ૯૫ ભંગારના ડેલા અને ટાયરના વેપારીઓને ત્યાં ચેકીંગ કરી ૬૩ ને મચ્‍છરની ઉત્પતિ સબબ નોટીસ આ૫વામાં આવી છે.

કોર્પોરેશન દ્રારા અલગ-અલગ વિસ્તારોમા ૯૫ સ્થળે મચ્‍છરની ઉત્પતિ અંગેનું ચેકીંગ

મેલરિયા વિભાગ દ્રારા દેવાભાઇ ભંગારનો ડેલો, હિરાભાઇનો ભંગારનો ડેલો,ગુજરાત ૫સ્તી ભંડાર, એ – વન પસ્તી ભંડાર, ગુજરાત પસ્તી ભંડાર,એમ.આર. સ્ક્રે૫, અમરીશભાઇ ભંગારનો ડેલો,એજી. બીટ ઓફ ભંગારનો ડેલો,ભારત સ્ક્રે૫,ચામુંડા સ્ક્રે૫,જય મહાકાળી પસ્તી ભંડાર,વન સ્ક્રે૫,મહાદેવ પસ્તી ભંડાર,શ્રી ગણેશ સ્ક્રે૫,ચામુંડા સ્ક્રે૫,
ભોલા સ્ક્રે૫, રાજ શકિત સ્ક્રે૫,શીતલ સ્ક્રે૫,શિવ કૃપા સ્કૈ૫, જય સ્ક્રપ, કિષ્ના સ્કે૫,ગોકુલ સ્ક્રેપ,ગણેશ સ્ક્રે૫,.સાંવરીયા પસ્તી ભંડાર,ખોડીયાર સ્ક્રે૫,આશાપુરા સ્ક્રે૫,સંજરી સ્ક્રે૫, અનમોલ સ્ક્રે૫, ગુલાબભાઇ,આર. કે. સ્ક્રે૫,રેહાન સ્ક્રે૫, લાઇક પઠાણ,ફકીર ઉદ હસન,બબલુ પઠાણ,જલારામ જયવેસ્ટ સપ્લાયર,જય ઝુલેલાલ સ્ક્રે૫ ભંગારનો ડેલ, દેવદરબાર ૫સ્તી ભંડાર,રામદેવ પસ્તી ભંડાર, શ્રી બી. જે. ટ્રેડસ,શ્રી તન્ના સ્ક્રે૫,આંબા સ્ક્રે૫,બુરાનીશ સ્ક્રે૫,દેવ પ્લાસ્ટીક,એમ.એમ. રૂપારેલીયા,બાબુભાઇ સાગઠીયા,સ્ટાર ટ્રેડર્સ,અને પિન્ટુ રાજ સ્ક્રે૫ને મચ્છરની ઉતપતિ અંગે નોટિસ આપવામાં આવી છે.