Abtak Media Google News

લંડનની કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટના સંશોધનથી કેન્સરની અસરને પ્રાથમિક તબકકામાં પારખી શકશે

એમઆરઆઇ તાજેતરના એક અભ્યાસમાં હૃદયરોગ માટે ઉપયોગી સ્માર્ટ સ્કેન ટેકનોલોજીથી બાળકોના કેન્સર અને ખાસ કરીને પ્રાથમિક તબકકાના કેન્સરને ડિટકેક્ષ કરવામાં ઉપયોગી થઇ શકે છે.

સંશોધન કારોએ દાવો કર્યો છે કે એમઆરઆઇ ઇમેજીંગટેકનો લોજી કે જે ટી-૧ સેપિંગ કહેવામાં આવે છે તે કેન્સરની પ્રાથમિક તબકકાના જૈવિડ રચનાને પારખીને આગમ ચેતી અને કેવી રીતે તેની સારવાર વહેલી તકે શરૂ કરવી તેની જાણકારી આપી શકે છે.

ટી-૧ સ્કેનમાં પાણીના પરમાણુઓ કોષની અંદરના માઇકે સ્કોપીક સ્તર અને પેશીની રચનાની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે. હૃદયરોગમાં હૃદયની પેશીઓ અને કોષની ખામી અને નુકશાનની માહિતી આપતી આ ટેકનોલોજી કેન્સરના કોષ ઓળખી શકે છે.

કેન્સર રિસર્ચ લંડનના વિજ્ઞાનિકો નોલોજી ન્યુરો  બ્લાસ્ટોમાં ટયુમરના અભ્યાસમાં જોવા મળ્યુ કે એનઆઇએસ પ્રાથમિક તબકકાને ઓળખી શકે છે.

કેન્સરના પ્રાથમીક ચરણની લાક્ષણિકતાઓ ઓળખી શકાય છે અમેરિકાના કેન્સ રિસચજ સેન્ટરનું અભ્યાસ લેબમાં જણાવાયું છે. કે આ ટેકનોલોજીથી ન્યુરો.નું ચિત્ર મેળી ટયુમરની પ્રાથમીક સ્થિતિ જાણી શકાય છે. આઇસીઆર દ્વારા આટિફિશિયલ ઇન્ટેલીજીયન્સીનો ઉપયોગ કરી ટયુમરના કોષનો અભ્યાસ કરી  તેનો અલગ અલગ માપ કરી એમ.આર. આઇ ની મદદથી ટી.૧ પૃથ્થકરણ કર્યુ હતું.

જે વિસ્તારમાં ટી-૧ ની અસર હતી ત્યાં પાણીના કણો વધુ ઝડપથી અને મુકત રીતે હલન ચલન કરતા હતા. આ વિસ્તારમાં કેન્સરના કોષોની વૃઘ્ધિ ઝડપથી થતી હતી જયારે ટી-૧ ની ઓછી અસરવાળા વિસ્તારોમાં મૃત કોષો કે જે ઓછા નુકશાનકારક હોય છે. ઇમેજીંગ ટેકનોલોજીથી ન્યુરોબ્લાસ્ટમાંની ગતિ વિધિ અને તેના ઉપર દવાની કેવી અસર થાય છે. એમ. વાય સી એન જેવા ચાવી રુપ પ્રોટીન આ રોગ સાથે કેવી રીતે જોડાયેલા છે. તેની સંપૂર્ણ ગતિવિધિ ટી-૧ ટેકનોલોજીથી જાણીને આ પરિસ્થિતિમાં હતા કામ કરી શકે કેમ તેનો અભ્યાસ કર્યો હતો.

સંશોધનકારોનું માનવું છે કે કેન્સરના કોષમાં  ટી-૧ ની સૌથી વધુ માત્રા હોય છે અને ડીએનએ આસપાસ પાણી ભમતુ દેખાય છે. ટયુમરના કોષ આ ટેકનોલોજી થી અમ.આર.આઇ. મારફત ઓળખી શકાય છે. ટી-૧  એમ.આર.આઇ. થી બાળકોમાં કેન્સર અને વયસ્કોમાં પણ સચોટ નિદાન કરી શકાય છે.

એમઆરઆઇ ટેકનોલોજીથી કેન્સરની બાલ્ય અવસ્થા અને બાળકોમાં ટયુમરનું પ્રમાણ કોષની અંદરના પાણીના અને જૈવિક સ્થિતિને સચોટ રીતે આલંકન કરીને તેનો તાગ મેળવી શકાય છે તેમ લંડના કેન્સર રીસચર્જ સેન્ટરમાં ડો. યૈન જેમિને જણાવ્યું હતું ટી.-૧ એમ.આર.ટી. ટેકનોલોજીથી કેન્સરના કોષો અને ટયુમર પ્રાથમીક તબકકે જ ઓળખાઇ જાય વછે હ્રદયના કોષોનો જ રીતે નિદાન થાય છે. તે રીતે જ એમઆરઆઇ કેન્સર માટે ઉપયોગી થઇ શકે છે.

એનએચએસ હોસ્પિટલ લંડનના મુખ્ય અધિક્ષક  પોલ વર્કમને જણાવ્યું હતું કે આશાવાદી છું કે આ ટેકનોલોજી કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરુપ બનશે.

કેન્સરના પ્રાથમીક તબકકા અને બાલ્ય અવસ્થાના કેન્સરને ઓળખવા માટેની આ ટેકનોલોજીથી દર્દીઓ પર અન્ય દવાના ઉપયોગથી સાઇડ ઇફેકટનું જોખમ ઘટશે અને પરિણામ તરત મળશે. ન્યુરોબ્લાસ્ટોમાં બાળપણના ટયુમરની સૌથી વધુ સામાન્ય સમસ્યા છે. પાંચ વરસની નાના ૧૦૦ બાળકોમાં આ બિમારી ઓળખાય છે. અમેરિકામાં આ પ્રમાણ ખુબ ઉંચુ છે.

બાળપણનું કેન્સર ખુબ જ જટિલ અને તેનું નિદાન મુશ્કેલ હોય છે. તેમ માર્ક બિડલે જણાવ્યું હતું અમે બાળકો ના કેન્સરની સારવાર માટેની સતત નવી પઘ્ધતિ શોધી રહ્યા છીએ. ડો. જેમિન અને તેની ટીમે બાળકોની સારવાર અને કેન્સરના પ્રાથમીક તબકકામાં વાપરવામાં આવતા ઘાતક રસાયણોનો ઉપયોગ ઘટાડવાની દિશામાં કામ કરીને કેન્સરની ખુબ જ અધરી પીડાદાયી સારવારને બદલે સરળ સચોટ અને અસરકારક સારવાર માટે સતત સંશોધન કર્યુ છે.

તબીબોએ હ્રદય રોગ માટે વાપરવામાં આવતા એમઆરટી ટેકનોલોજીથી બાળકોને થતા ટયુમરને પ્રાથમીક તબકકમાંજ જ ઓળખી લેવાની ટેકનોલોજી હાથ ધરી લીધી હોવાનો દાવો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.